હળદરની ચા પીવાથી થાય છે ગજબના ફાયદા, તે જાણીને તમને નવાઈ લાગશે…

Spread the love

પહેલા તો ગરમ કરેલા પાણીમાં થોડી હળદર નાખીને તેનો ઉકાળો બનાવવો અને ત્યારબાદ તેમાં થોડું આદુ અને મધ નાખવું આમ કરવાથી શરદી ઉધરસ કફ નિમોનિયા વગેરે રોગોમાં રાહત થાય છે.

હળદર વાળી ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

હળદર વાળી ચા પીવાથી ગળામાં થતી બળતરા દૂર થાય છે.

હળદર વાળી ચા પીવાથી શરીરમાં તમામ પ્રકારનો કચરો બહાર નીકળી જાય છે.

નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જેના કારણે ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.

આ એક જાણવા માટેની માહિતી જ છે. 

આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *