વિદેશી છોકરી ને આપણા દેશી છોકરા સાથે પ્રેમ થઇ ગયો,અને પછી …!!

વિદેશી છોકરી ને આપણા દેશી છોકરા સાથે પ્રેમ થઇ ગયો,અને પછી …!!
Spread the love

કેરલનાં એક ગરીબ યુવાનનાં પ્રેમમાં પડેલી કરોડપતિ રશિયન યુવતીની અનોખી પ્રેમકહાણી…અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે પ્રેમ અંધ છે, તો આજે જોઈ પણ લો. મળતાં સમાચાર મુજબ કેરલનાં એક છોકરાને રશિયાની કરોડપતિ યુવતીથી પ્રેમ થઇ ગયો અને એ પછી બંને લગ્નગ્રંથિથી જોડાઈ પણ ગયાં. એમની પ્રેમકહાણી બહુ દિલચસ્પ છે જેની શરૂઆત ફેસબુકથી થઇ હતી. ચાલો જાણીએ કે કેવી રીતે આ કરોડપતિ યુવતીને કેરલનાં નાનકડા ગામમાં રહેતાં ગરીબ છોકરાથી પ્રેમ થઇ ગયો…


સોશિયલ મીડિયા પર બંનેની તસ્વીરો ખૂબ વાયરલ થઇ રહી છે. કેરળમાં રહેવાવાળા રમેશ (નામ બદલેલ છે)ને ફેસબુક પર રહેતી યુવતી સાથે એટલી હદે પ્રેમ થઇ ગયો કે તે રશિયન યુવતી પોતાનાં પરિવારને છોડીને રમેશને મળવા ભારત આવી ગઈ. તમને જાણીને નવાઈ લાગશે કે આ કરોડપતિ છોકરી જેને માટે ઘરબાર ત્યજીને ભારત આવી છે એ રમેશનો પરિવાર ખૂબ ગરીબ છે અને રમેશ ફક્ત ૯ ધોરણ સુધી ભણેલો છે.


આ જોઈને તમને વિશ્વાસ થઇ ગયો હશે કે પ્રેમમાં કોઈ ઉંમર કે રંગનું મહત્વ હોતું નથી. બંને એકમેકને ખૂબ પસંદ કરે છે. બંનેએ હિંદુ રીતિરિવાજો મુજબ લગ્ન પણ કરી લીધાં છે. અને યુવતીની ઇચ્છા ભારતમાં જ સ્થાયી થઇ જવાની છે.


આવું પહેલી વાર જોવાં મળ્યું કે કોઈ અમીર ઘરની વિદેશી છોકરી કોઈ ગરીબ પરિવારના છોકરા માટે સર્વસ્વ છોડીને સાત સમુંદર પાર પહોંચી જાય. બંનેની વાર્તા રોમિયો-જુલિયેટની પ્રેમકહાણીથી પણ ચડી જાય એવી છે ને?

Author :  LIVE 82 MEDIA TEAM

તમને આ લેખ ” LIVE 82 MEDIA ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે ” LIVE 82 MEDIA ને લાઈક કરો..!!

rajesh patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *