વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વસ્તુઓ ઘરમાં લાવશો તો આવશે નકારાત્મક ઉર્જા !!!!!

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આપણાં ઘરમાં અમુક વસ્તુઓ નો પ્રવેશ ન કરવો જોઈએ. તેનો પ્રવેશ કરાવવામાં આવે તો આપણા ઘરમાં વાદવિવાદ તેમ જ પૈસાની તંગી સર્જાય છે. એટલા માટે જ્યોતિષશાસ્ત્ર તેમ જ વાસ્તુ શાસ્ત્રમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જે ક્યારેય પણ ઘરમાં રાખવી જોઇએ નહિં. પરંતુ જાણકારી પૂરતી જાણકારી ન હોવાને કારણે ઘણા લોકો તેને ઘરમાં સાચવીને રાખતા હોય છે.  જે પોતાના માટે ખૂબ જ મોટી મુશ્કેલીઓ ઉત્પન્ન કરતા હોય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘણી ચીજવસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા પણ ઘરમાં ઉત્પન્ન થાય છે.

આજે અમે તમને જ્યોતિષશાસ્ત્ર વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે એવી ચીજ વસ્તુઓ વિશે જાણકારી આપવાના છીએ કે જે ચીજ વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.  ઘરના સભ્યો વચ્ચે વાદવિવાદ થાય છે.

આવી ચીજવસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ધરાવે છે. તો ચાલો જાણીએ તે ચીજ વસ્તુઓ ક્યારેય ઘરમાં ન રાખવી જોઈએ.

 

મહાકાળી માતાની પ્રતિમા જયારે પણ ઘરમાં લગાવવી જોઈએ નહીં.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ મહાકાળી માતાની પ્રતિમા જયારે પણ ઘરમાં ન લાવવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે મહાકાળી માતાની પ્રતિમા ઘરમાં લગાવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.  ઘરના સભ્યો વચ્ચે વાદ-વિવાદ થઈ શકે છે.

એટલા માટે ક્યારે પણ મહાકાળી માતાનો ફોટો મહાકાળી માતાની મૂર્તિ ઘરમાં લાવી જોઈએ નહિ. તેને ઘરમાં લાવવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ અને તે નકારાત્મક ઉર્જા ઘરના દરેક સભ્યોના મનમાં વાસ કરી જાય છે.

તેના કારણે ઘરના સભ્યો વચ્ચે વાદવિવાદ થવાની શક્યતા રહે છે. ઘરમાં પૈસાની તંગી થવાની શક્યતા રહે છે. એટલા માટે કારણ મહાકાળી માતાજીની મૂર્તિ ઘરમાં ક્યારેય પણ પ્રસ્થાપિત કરવી જોઈએ નહીં. તે સિવાય મહાકાળી માતાની પૂજા મંદિરમાં જ કરવી જોઈએ અને માતાજીને મંદિરમાં નમન કરવું જોઈએ.

એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે મહાકાળી માતાની પ્રતિમા જયારે પણ ઘરમાં લગાવવી જોઈએ નહીં. તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. બંધ થયેલી ઘડિયાળ ક્યારેય પણ ઘરમાં રાખવી ન જોઈએ. દરેક વ્યક્તિ સમય જોવા માટે ઘડિયાળનો ઉપયોગ કરતા હોય છે.

ઘરમાં ઘડિયાળ ક્યારેય પણબંધ  ન હોવી જોઇએ.

દરેકના ઘરમાં wall clock એટલે કે દિવાલ ઘડિયાળ હોય છે. પરંતુ ઘરમાં ઘડિયાળ ક્યારેય પણબંધ  ન હોવી જોઇએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. પ્રગતિમાં બાધા ઉત્પન્ન થાય છે.એટલા માટે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરમાં ક્યારેય પણ બંધ થયેલી ઘડિયાળ ન રાખવી જોઈએ.

 

ઘરમાં બંધ થયેલી ઘડિયાળ રાખવાથી તેમની પ્રગતિમાં બાધા ઉત્પન્ન થાય છે. તેમ જ કાર્ય કરવામાં ઘરના સભ્યોને આળસ ઉત્પન્ન થાય છે. એટલા માટે ઘરમાં ક્યારેય પણ બંધ થયેલી ઘડિયાળ ન રાખવી જોઈએ. તે ઉપરાંત જો ઘડિયાળ બંધ થઈ ગઈ હોય તો તેમને સેલ કે રિચાર્જ કરીને તમને ચાલુ કરી દેવી જોઈએ અથવા તેને રિપેર કરવા મૂકી દેવી જોઈએ.

ઘરમાં ક્યારેય પણ બંધ ઘડીયાલ ટીંગાડેલી રાખવી જોઈએ નહીં. જો ઘડિયાળ બંધ હોય તો તેને નીચે ઉતારી અને સાચવી અને કબાટમાં મૂકી દેવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કોઈપણ દેવી-દેવતાઓને ખંડિત કે તૂટેલી મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ નહીં.

દેવી-દેવતાની ખંડિત મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ નહીં.

તેનાથી દેવી-દેવતા પ્રસન્ન થવાને બદલે નારાજ થાય છે. એટલા માટે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કોઈપણ દેવી-દેવતાની ખંડિત મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ નહીં.  જો તે ખંડિત મૂર્તિ ઘરમાં રહેશે તો ઘરના સભ્યોને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને ઘરમાં વાદ વિવાદ થવાની શક્યતા રહે છે.

 

એટલા માટે ઘરના સભ્યોની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘરમાં ક્યારેય પણ દેવી-દેવતાઓની મૂર્તિ રાખવી જોઈએ નહીં

ઘરમાં ક્યારેય પણ કાચની તૂટેલી વસ્તુ રાખવી જોઈએ નહીં.

ઘરમાં હંમેશા કાચની વસ્તુ સરખી રીતે અને સાચવીને રાખવી. જો ઘરમાં ત્યારે પણ કાચની વસ્તુ તૂટી જાય તો તેને તરત જ ઘરમાંથી બહાર કાઢવી જોઈએ. આમ કરવાથી ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા ફેલાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *