વર ની જગ્યાએ દુલ્હન ચડી ઘોડા ઉપર, કાળા ચશ્મા માં જોવા મળ્યો કંઈક આવો અંદાજ

આમ તો સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં વર પોતાની દુલ્હનને ઘોડી ઉપર સવાર થઈને લેવા માટે આવે છે. તેમના સિવાય ઘણા સમુદાયમાં ઘોડા ઉપર ચડવા ના અલગ અલગ રિવાજ છે, જેમને છોકરાઓ નિભાવે છે.

પરંતુ હરિયાણામાં ભિવાની શહેર માં બે દુલ્હનનો ઘોડા ઉપર ચડી ને રસમને નિભાવી. દુલ્હન અને ઘોડા ઉપર ચડેલી જોઈને બધા જ લોકો ત્યાં હેરાન રહી ગયા.

સામાન્ય રીતે ભિવાની મા રહેવાવાળી કંચન અને મોનિકા પોતાના લગ્ન દ્વારા સમાજને એક સંદેશો આપવા માંગતી હતી. તેમનું માનવું હતું કે છોકરીઓ પણ છોકરાઓથી ઓછી નથી. એવામાં તેમણે આ રકમ ને અપનાવવાનો નિર્ણય લીધો હતો.

તેમણે કહ્યું હતું કે તેમના માતા-પિતા અથવા તો ઘરના બધા છોકરાઓ અને છોકરીઓ માં ફરક કરતા નથી તેમણે તે બધી જ આઝાદી છે જે એક છોકરા પાસે હોય છે એટલા માટે તે આ રસમ દ્વારા દહેજ પ્રથા તેમજ કન્યા ભૃણ હત્યા જેવી કુરીતિઓ ને છોડીને બેટી બચાવો બેટી પઢાવો નો સંદેશો આપવા માંગતી હતી.

કંચન અને મોનિકા ના લગ્ન બંધનમાં બંધાતા પહેલા આ રસમ ને નિભાવી હતી. તેમાં તેમણે નોટોની માળા પહેરી અને કાળા ચશ્મા લગાવીને ઘોડા ઉપર સવાર થઇ હતી.

બંને બહેનોના આ અનોખા લગ્ન માં સામેલ થવાથી લઈને ઘરવાળા અને આજુબાજુના પડોશી લોકો પણ ઘણા ઉત્સાહિત જોવા મળ્યા હતા. બંને બહેનોએ પણ અવસર ઉપર ખુબજ ડાન્સ કર્યો.

આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો ખુબજ વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *