ટીવી જગત ની સંસ્કારી વહુ છે રિયલ લાઈફમાં છે ખૂબ જ બોલ્ડ, જુઓ તેની સુંદર તસવીરો…

આપણી ટીવીની દુનિયામાં એકથી એક ચઢિયાતી સુંદર અને ટેલેંટેડ અભિનેત્રીઓ હાજર છે અને આ અભિનેત્રીઓએ સંસ્કારી વહુ બનીને ઘર ઘરમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે અને આ અભિનેત્રીઓની સુંદરતા પર દરેક વ્યક્તિ ફિદા છે.

તો આજે અમે ટીવી ઈંડસ્ટ્રીની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પડદા પર તો સંસ્કારી વહુનું પાત્ર નિભાવ્યું છે પરંતુ રિયલ લાઈફમાં આ અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ છે. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કોણ કોણ શામેલ છે.

હિના ખાન:

હીના ખાને ટીવીના સૌથી પ્રખ્યાત શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં સંસ્કારી વહુની ભૂમિકા નિભાવીને ઘર ઘરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને હિનાના આ જ સંસ્કારી અવતારને કારણે ચાહકો તેના દિવાના થઈ જતા હતા પરંતુ રિયલ લાઈફમાં હિના ખાન ખૂબ જ સ્ટાઇલિશ અને બોલ્ડ છે અને ઘણી વખત તેની બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે.

દેવોલીના ભટ્ટાચાર્ય:

ટીવીની ગોપી બહુથી ઘર ઘરમાં ઓળખ બનાવનાર દેવોલિના ભટ્ટાચાર્ય, ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ ચર્ચિત વહુઓમાંની એક છે અને તે ટીવીની પ્રખ્યાત સીરિયલ સાથ નિભાના સાથિયા થી વધારે પ્રખ્યાત થઈ છે અને જો રિયલ લાઈફ વિશે વાત કરીએ તો દેવોલિના ખૂબ જ બોલ્ડ અને સુંદર છે અને ઘણી વખત તેની બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે.

રુબીના દિલાઈક:

ટીવીની છોટી બહુ એટલે કે રુબીના દિલાઈક પણ આ લિસ્ટમાં શામેલ છે અને રુબીનાએ ટીવી પરના ઘણા શોમાં સંસ્કારી વહુની ભૂમિકા નિભાવી છે અને ઘર ઘરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અને જો રિયલ લાઈફની વાત કરીએ તો રિયલ લાઈફમાં રુબીના ખૂબ સ્ટાઇલિશ છે અને ઘણી વાર તેના લૂકને કારણે હેડલાઇન્સમાં રહે છે.

દિવ્યાંકા ત્રિપાઠી:

ટીવીની સૌથી પ્રખ્યાત અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને દિવ્યાંકા ટીવી પરના ઘણા શોમાં સંસ્કારી બહુની ભૂમિકામાં જોવા મળી છે અને જો રિયલ લાઈફની વાત કરીએ તો દિવ્યાંકા રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ અને મોડર્ન છે. અને તે વેસ્ટર્ન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે.

દ્રષ્ટિ ધામી:

ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામી ટીવી દુનિયાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે અને દ્રષ્ટિ રીલ લાઈફમાં ઘણીવાર સંસ્કારી વહુની ભૂમિકામાં જોવા મળે છે અને વાત કરીએ રિયલ લાઈફ વિશે તો રિયલ લાઈફમાં, દ્રષ્ટિ ખૂબ જ મોડર્ન અને સ્ટાઇલિશ છે.

રશ્મિ દેસાઇ:

ટીવી અભિનેત્રી રશીમ દેસાઈ ટીવીની સંસ્કારી વહૂ તરીકે જાણીતી છે અને જો વાત કરીએ તેની રિયલ લાઈફ વિશે તો રશ્મી ઘણીવાર તેના મોર્ડન અને સ્ટાઇલિશ લુકને કારણે હેડલાઇન્સમાં રહે છે અને રશ્મિ ઘણીવાર તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

દીપિકા કક્કડ:

ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ જે ટીવી શો ‘સસુરાલ સિમર કા’ માં સંસ્કારી વહુની ભૂમિકા નિભાવીને ખૂબ જ પ્રખ્યાત બની છે અને જો વાત કરીએ તેની રિયલ લાઈફ વિશે તો રિયલ લાઈફમાં દીપિકા ખૂબ જ મોર્ડન છે અને ઘણીવાર દીપિકા તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જે ખૂબ જ વાયરલ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *