આ છોકરી ને છે અજીબો ગરીબ શોખ,તે દરરોજ એક ગ્લાસ પીવે છે ???

છોકરીઓ તેમની સુંદરતાને વધારવા માટે કોઈપણ હદ સુધી પહોંચી જાય છે, જેના કારણે ઘણી વાર્તાઓ આવતી રહે છે, ઘણી વાર્તાઓ એટલી આશ્ચર્યજનક છે કે તમે કલ્પના પણ કરી શકતા નથી કે આ વાત સાચી પણ હોઈ શકે, હકીકતમાં

આજે અમે એવી જ એક વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ જે તમારો હોશ ઉડાવી દેશે.અમેરિકામાં રહેતી એક યુવતી, જેનું નામ લીના છે, તેની સુંદરતા વધારવા માટે દરરોજ એક ગ્લાસ કૂતરા નો પેશાબ પીવે છે આવું કરવામાં તેને બિલકુલ દુર્ગંધ નથી આવતી.

આ યુવતી એ આ કામ બે-ત્રણ વર્ષ પહેલા કરવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ તેણી કહે છે કે મારા ચહેરા પર ખીલ નથી અને મને કશું જ અણગમતું નથી લાગતું.

આ સિવાય, કૂતરાના પેશાબમાં વિટામિન એ અને વિટામિન જોવા મળે છે. જેના કારણે કેન્સર જેવા જીવલેણ રોગથી બચી શકાય છે.તમને જણાવી દઈએ કે,લીન કહે છે કે હું દરરોજ મારા પાલતુ કૂતરાઓને પાર્ક પર લઈ જાવ છું અને તેમનો પેશાબ એકત્ર કરું છું અને સવારે અને સાંજે કોઈ અડચણ વગર પીવું છું.

આ સિવાય આ યુવતીનું કહેવું છે કે જ્યારે કોઈ પણ તેની સુંદરતાનું રહસ્ય પૂછે છે, ત્યારે તે તેને કૂતરાનું પેશાબ પીવા કહે છે, તો લોકો હસી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *