
સામાન્ય રીતે મહિલાઓના યો-ની માર્ગ માંથી સફેદ પાણી પડવાની સમસ્યા સામાન્ય છે, મહિલાઓના સફેદ પાણી યોની માંથી પાણી પડવાને કારણે તેમને ચિંતા થાય છે અને મનમાં થોડોક ડર પણ રહે છે. જોકે તમારે ચિંતા કરવાની જરૂર નથી, આજે અમે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે યોની મનથી સફેદ પાણી પડવાની સમસ્યાને દૂર કરે છે.
ભીંડા : ભીંડા આ સફેદ પાણીની સમસ્યાને દૂર કરવા માટે એકદમ રામબાણ માનવામાં આવે છે, આ માટે તમારે 15 મિનિટ માટે 50 ગ્રામ ભીંડાને ગરમ કરવા જોઈએ, જો તમે આ કરીને તેમાં 50 ગ્રામ મધ ઉમેરીને તેનું સેવન કરો છો તો તમને રાહત મળશે અને સફેદ પાણી પડવાની સમસ્યા દૂર થાય છે.
કેળા : સામાન્ય રીતે કેળા તમને અનેક સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. કેળામાં હાજર તત્વો રામબાણ સાબિત થાય છે. કેળાને ખાંડ સાથે અથવા ઘી સાથે ખાવાથી યોનિમાંથી પાણી પડવાની સમસ્યાથી લઈને બીજી ઘણી બીમારીઓ દૂર થાય છે.
કેરી : પાકેલી કરી પણ યોની ની ખંજવાળ દૂર કરવામાં મદદ કરે છે. કેરીમાં હાજર તત્વો આ સમસ્યા દૂર કરે છે. આ માટે તમારે કેરીની છાલ ને યોની માર્ગ પર લગાવવી જોઈએ. આ સિવાય તમે પાકેલી કેરી સીધી પણ ખાઈ શકો છો.
ધાણા : આખા ધાણા પણ આ યોનિની સમસ્યાઓમાં રાહત આપે છે. આ માટે તમારે 500 મિલી લિટર પાણીમાં 2 ચમચી ધાણા મિક્સ કરીને ગાળ્યા બાદ પીવામાં આવે તો રાહત મળે છે અને સફેદ પાણી પડવાની સમસ્યા પણ દૂર થાય છે.
દાડમ : દાડમ પણ યોની માંથી સફેદ પાણી પડવાની બીમારીને દુર કરે છે. આ માટે તમારે દાડમનો જ્યુસ કાઢીને પીવો જોઇએ. તેમાં હાજર એન્ટી બેક્ટેરિયલ ગુણ ચેપને દૂર કરે છે અને ખંજવાળમાં રાહત આપે છે.