હાથ કે પગમાં ખાલી ચઢી જતી હોય તો, આ કરો ઘરેલુ ઉપાય…

Spread the love

જો હાથમાં અને પગમાં વારંવાર ખાલી ચડતી હોય તો હળદરવાળું દૂધ પીવું જોઇએ કેમકે હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે.

ખાલી ચડવાની સમસ્યાથી પરેશાન હો તો દરરોજ કસરત કરો કારણકે કસરત કરવાથી શરીરની તમામ નસોને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે છે.

સરસવ ના તેલ ને ગરમ કરીને હાથ-પગની માલિશ કરવામાં આવે તો આ સમસ્યામાંથી રાહત મળી શકે છે.

જે ભાગમાં ખાલી ચડી હોય તે ભાગ પર ગરમ પાણીનો શેક કરવાથી રાહત મળે છે.

નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જેના કારણે ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.

આ એક જાણવા માટેની માહિતી જ છે. 

આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *