બોલીવુડ ની આ 7 અભિનેત્રીઓ બીચ પર મજા માણતી દેખાઇ, તેના બીકીની ફોટોઝ થયા વાયરલ…

આ દિવસોમાં ઘણી અભિનેત્રીઓ બીચની વચ્ચે ઉનાળાની મજા માણતી જોવા મળે છે.આ તસ્વીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.અભિનેત્રીઓની આ તસ્વીરો હવે સોશિયલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

તાજેતરમાં આલિયાએ તેનો ખૂબ જ હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.આ ફોટોમાં આલિયા સ્વિમિંગ પુલની અંદર રિલેક્સ કરતી જોવા મળી રહી છે.

સારા તાજેતરમાં વેકેશન માણવા ગઇ હતી.તેણે બીચની વચ્ચે ખૂબ જ હોટ લૂકમાં ફોટા ક્લિક કર્યા છે.સારાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહી છે.

શેફાલી જરીવાલા પણ આ દિવસોમાં વેકેશનની મજા લઇ રહી છે.શેફાલી આ બ્લેક બિકિનીમાં ખૂબ જ હોટ પોઝ કરતી જોવા મળી રહી છે.

હિના ખાન તાજેતરમાં જ માલદિવ્સમાં વેકેશનની મજા માણતી જોવા મળી હતી.તેની આ તસ્વીર જોરદાર વાયરલ થઈ રહી છે.

સોફી ચૌધરી પણ બીચ પર વેકેશનની મજા માણતી જોવા મળી હતી.લાલ રંગની આ બિકિનીમાં સોફી ખૂબ જ હોટ લાગી રહી છે.

આ તસ્વીરમાં પ્રિયંકાએ બીચ પર ખૂબ જ હોટ પોઝ આપ્યા છે.પ્રિયંકાએ આ તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

બિપાશાને બીચ પર વેકેશન માણવું ગમે છે.આ તસ્વીર તેણે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.આ તસ્વીરમાં બિપાશા ખૂબ જ હોટ લાગી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *