
આજના સમયમાંશો ટીવી પર ઘણા કોમેડી શો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે અને તેમાંથી સબ ટીવી પર આવતો શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોની વચ્ચે ખૂબ જ પ્રખ્યાત છે અને દરેક કેટેગરીના લોકો આ શો ખૂબ જ ઉત્સાહથી જુવે છે અને શોમાં જોવા મળતા બધા પાત્રો પોતાની સુંદર એક્ટિંગ અને કોમેડીથી લોકોનું ખૂબ મનોરંજન કરે છે.
આજે આ પોસ્ટ દ્વારા અમે તમને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં જોવા મળતી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ છે અને તે ખૂબ સ્ટાઈલિશ પણ છે, તો ચાલો જોઈએ કે આ લિસ્ટમાં કઈ કઈ અભિનેત્રીના નામ શામેલ છે.
દિશા વાકાણી:
ટીવી અભિનેત્રી દિશા વાકાણી જે તારક મહેતા શોમાં જેઠાલાલની પત્ની દયા બેનની ભૂમિકા નિભાવીને ખૂબ પ્રખ્યાત થઈ છે, પરંતુ દિશા વાકાણી ઘણા સમયથી આ શોમાં જોવા મળી રહી નથી અને સાથે જ રિયલ લાઈફમાં દિશા વાકાણી ખૂબ જ સ્ટાલિશ છે અને ઘણીવાર દિશા તેની ગ્લેમરસ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે.
સોનાલિકા જોશી:
આ લિસ્ટમાં આગળનું નામ સોનલિકા જોશીનું શામેલ છે અને સોનાલિકા જોશી તારક મહેતા શોમાં માધવી ભાભીની ભૂમિકા નિભાવતા જોવા મળે છે. સોનલિકા જોશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સોનાલિકા ઘણીવાર તેની સુંદર અને સ્ટાઇલિશ તસવીરો ચાહકો સાથે શેર કરે છે.
મુનમુન દત્તા:
આ લિસ્ટમાં આગળનું નામ ટીવી અભિનેત્રી મુનમુન દત્તાનું શામેલ છે અને મુનમુન દત્તા તારક મહેતા શોમાં બબીતાની ભૂમિકા નિભાવી રહી છે અને શોમાં મુનમુન દત્તાને દર્શકો ખૂબ પસંદ કરે છે અને સોશિયલ મીડિયા પર પણ મુનમુન દત્તા ખૂબ જ એક્ટિવ રહે છે. અને ઘણીવાર મુનમુન દત્તા તેની સુંદર અને સ્ટાઈલિશ તસવીરો પોસ્ટ કરતી રહે છી જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.
સુનયના ફોજદાર:
આ લિસ્ટમાં આગળનું નામ સુનયના ફોજદારનું શામેલ છે અને તારક મહેતા શોમાં સુનયના ફોઝદાર અંજલિની ભૂમિકા નિભાવી રહી છે અને રિયલ લાઈફમાં પણ સુનયના ફોજદાર ખૂબ જ સ્ટાઈલિશ અને ખૂબ જ સુંદર છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલ:
ટીવી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને જેનિફર મિસ્ત્રી બંસીવાલ શોમાં રોશન સિંહ સોઢી અને ગોગીની માતાની ભૂમિકામાં જોવા મળે છે અને રિયલ લાઈફ જેનિફર મિસ્ત્રી બંસીવાલ ખૂબ સ્ટાઇલિશ છે.
નિધિ ભાનુશાલી:
આ લિસ્ટમાં ટીવી અભિનેત્રી નિધિ ભાનુશાલીનું નામ પણ શામેલ છે અને નિધિ આ શોમાં પહેલા સોનુની ભૂમિકામાં જોવા મળી હતી, પરંતુ હવે નિધિ આ શોને અલવિદા કહી ચુકી છે અને રિયલ લાઈફમાં નિધિ ખૂબ જ સુંદર અને સ્ટાલિશ છે.
અંબિકા રંજનકર:
આ લિસ્ટમાં ટીવી અભિનેત્રી અંબિકા રંજનકરનું નામ પણ શામેલ છે અને અંબિકા રંજનકર તારક મહેતા શોમાં કોમલ હંસરાજ હાથીની ભૂમિકા નિભાવે છે અને રિયલ લાઈફમાં પણ અંબિકા રંજનકર ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ છે.
પ્રિયા આહુજા:
આ લિસ્ટમાં આગળનું નામ પ્રિયા આહુજાનું શામેલ છે જે તારક મહેતા શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવે છે અને રિયલ લાઈફમાં પ્રિયા આહુજા ખૂબ જ સુંદર અને ગ્લેમરસ છે.
મોનિકા ભાદોરીયા:
ટીવી અભિનેત્રી મોનિકા ભાદોરીયા તારક મહેતા શો માં બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીના પાત્રમાં જોવા મળે છે અને રીયલ લાઇફમાં મોનિકા ભાદોરીયા ખૂબ સુંદર અને સ્ટાઇલિશ છે