વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ પર તલ હોય તો થશે આ અદભુત ફાયદાઓ, તે જાણીને તમને લાગશે આંચકો…

શારીરિક નાના નાના કાળા ભૂરા ચિહ્નોને તલ કહે છે. કોઈ ગોરી મહિલાઓના ચહેરા પર કાળો તલ હોય, તો સુન્દરતા અને નિખાર પણ આવી જાય છે. એવું કહેવામાં આવ્યું છે કે ગોરે ચહેરા પર કાળા તલ હોવાથી કોઈની હાઈ અથવા ખરાબ નજર લાગતી નથી.  મોટાભાગના લોકોના હાથ કે શરીરના કોઈ પણ હિસ્સામાં તલ જરૂર હોય છે. તલ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ આપણા સમાજમાં મુખ્યત્વે સુપ્રસિદ્ધ છે.

શરીરના વિભિન્ન અંગો પર તલ હોવાના અલગ અલગ ફળ પ્રાપ્ત થાય છે. શરીરના તલ તે વ્યક્તિના સ્વભાવ વિશે પણ ઘણું જણાવી દે છે. કેટલાક ખાસ ભાગોમાં રહેલા તલ વિવાહ બાદ તમને ધનવાન અને પ્રગતિ વિશે સૂચવે છે.ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હોય જેના શરીર પર તલ ન હોય.

શરીરના કોઈને કોઈ અંગ પર તલ જોવા મળે જ છે. દરેક વ્યક્તિને ઉત્સુકતા એટલે કે જીજ્ઞાશા હોય છે કે એના શરીર પર રહેલા તલ શું સંકેત આપે છે. તલ તમારી શારીરિક, આર્થિક, બાબતો તથા ચારિત્ર્ય અને તમે કેટલા શુભ છો, કેટલા ભાગ્યશાળી છો, વગેરે જેવા ઘણા સંકેત બતાવે છે.

તલ આપણા શરીરના કોઈપણ ભાગમાં હોઈ શકે છે, પછી ભલે તે તમારો ચહેરો હોય અથવા તમારા ગુપ્ત અંગો. આજે અમે તમને જણાવીશું જે વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ પર તલ હોય તો એનું શું લાભ થાય છે. તો ચાલો જાણી લઈએ એ તલ દ્વારા વ્યક્તિના જ્યોતિષીય રહસ્ય વિશે..

ગુપ્તાંગ પર તલ :-

 જ્યોતિષોના જણાવ્યા અનુસાર તમારા ગુપ્ત અંગ પર તલ હોય તો તે ખૂબ જ સ્પષ્ટ જણાવે છે કે તમે ઉદાર અને ઈમાનદાર છો અને તેની સાથે સાથે જે લોકોના પ્રાઈવેટ પાર્ટ પર તલ હોય છે  તે એમના પાર્ટનરને સાચો પ્રેમ કરે છે.

નાભી પર તલ :-

જે લોકોની નાભિની આસપાસ કે નાભી પર તલ હોય છે તેવા લોકો પૈસાની બાબતમાં ખુબ જ સમૃદ્ધ હોય છે. તેવા લોકોને જીવનમાં ક્યારેય પૈસાની કમી ઉભી નથી થતી તે ધનવાન હોય છે.

ગાલ પર તલ :-

એવું કહેવામાં આવે છે કે જે લોકોના ગાલ પર તલ હોય છે તે લોકો સંતોષ, લવચીક અને ઉત્સાહી માનવામાં આવે છે.

હોઠ પર તલ :-

જે લોકોના હોઠ પર તલ હોય છે એવા લોકો અંદરથી ખૂબ જ પ્રેમાળ હોય છે અને પ્રેમમાં કામુક પ્રવૃત્તિના હોય છે. તેઓ હંમેશા કામુકતા બતાવે છે. એવા લોકો હંમેશાં જીવનમાં આગળ વધવા માંગે છે

સ્તન પર તલ :-

જે છોકરીઓના જમણી બાજુના બ્રેસ્ટ પર તલ હોય છે તે આળસનો સંકેત માનવામાં આવે છે, અને જેની ડાબી બાજુના બ્રેસ્ટ (સ્તન) પર તલ હોય છે તે સક્રિય અને ઉર્જાવાન હોય છે.

પુરુષોના નિપ્પલ પર તલ :-

જે પુરુષોના નિપ્પલ પર તલ હોય છે તે ચંચળ સ્વભાવના હોય છે અને જો કોઈ મહિલા ના નિપ્પલ પર તલ હોય તો તે સમાજ માં એમની ઓળખ બનાવવાને લઈને ખુબ જ ચિંતામાં રહેનારી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *