માત્ર ચોખના દાણાના ઉપાયથી તમે બની શકો છો લાખોપતિ, વાસ્તુ શાસ્ત્ર અનુસાર કરો આ એક ઉપાય…

હિન્દુ ધર્મને એક એવો ધર્મ માનવામાં આવે છે જ્યાં દેવી-દેવતાઓની પૂજાની સાથે સાથે અનાજને પણ ધાર્મિક દ્રષ્ટિથી માનવામાં આવે છે. આટલું જ નહીં પણ શાસ્ત્રોમાં અન્નપૂર્ણા માનું પણ વર્ણન પણ જોવા મળે છે જેને અન્નની દેવી તરીકે ઓખાવવામાં આવે છે.

આજ કારણ છે કે હિન્દુ ધર્મમાં પ્રાપ્ત થતાં બધા જ ધાર્મિક અનુષ્ઠાન સાથેના કેટલીક એવી વસ્તુઓનો ઉપોયગ કરવાનો વધુ ફાયદાકારક માનવામાં આવે છે. જે પૈકી એક છે અક્ષત એટલે ચોખા.. પણ શુ તમે એ વાત જાણો છો કે હિન્દુ ધર્મની સાથે-સાથે વાસ્તુ શાસ્ત્રમાં પણ તેનું એટલું જ મહત્વ રહેલું છે. તેટલું જ નહીં તેના જોડે સંકળાયેલા ઉપાય જણાવવામાં આવ્યા છે.

આજે અમે તમને ઉપાય જણાવીશુ કે તમારી ઘણી એવી મુશ્કેલીઓ દૂર થઇ જશે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કોઇપણ શુભ દિવસ શુક્રવાર કે એકાદશીના દિવસ વહેલા ઉઠીને સ્નાન સહિત કરી દેવી લક્ષ્મીવી તસવીર કે તેમની પ્રતિમા સ્થાપિત કરી તેની સામે આસન લગાવી લો. તે બાદ કુલ 21 પીળા ચોખા લો અને તેને લાલ રંગના રેશમી કપડામાં બાંધીને નાની પોટલી બનાવી લો આ પોટલીને પૂજા દરમિયાન દેવી લક્ષ્મીની સામે રાખી દો

http://www.thegujjuman.com/wp-content/uploads/2019/11/Diwali_2019_Puja_Vidhi__Vrat_V-770x433.jpeg

તે પછી વિધિ-વિધાનથી લક્ષ્મીજીની પૂજા પૂરી કરી આ પોટલીને તમારા પાકીટ અથવા ઘરમાં તે સ્થાન પર મૂકી દો જ્યાં પૈસા મૂકવામાં આવે છે.

ત્યારબાદ ધનની દેવીથી એવી પ્રાર્થના કરો કે તમારે ક્યારેય પૈસાને લઇને કોઇ તકલીફ ન પડે ધ્યાન રાખો 212 ચોખા ખંડિત ન હોય કોઇ એક પણ દાણો તૂટેલો ન હોવો જોઇએત જણાવી દઇએ કે ચોખાને પીળા કરવા માટે હળદરમાં પાણી મિક્સ કરો અને હળદરને ચોખા પર લગાવીને થોડીક વાર સૂકાવા ગો.

તે બાદ ચોખાની પોટલી બનાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી થોડાક દિવસમાં ધન લાભ થવા લાગે છે અને કોઇની પર પણ પૈસાનો ખતરો આવે છે તો પણ ટળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *