સિંદૂર અને તેલ નો આ અપનાવો સરળ ઉપાય, માતા લક્ષ્મી થશે પ્રસન્ન, આર્થિક તંગી થી મળશે છુટકારો
સુહાગન મહિલા નો શૃંગાર સિંદૂર ના વગર અધૂરો માનવામાં આવે છે બરાબર તે રીતે હિન્દૂ ધર્મ માં દેવી દેવતાઓ ની પૂજા માં સિંદૂર નું ઘણું મહત્વ માનવામાં આવે છે હંમેશા સુહાગન મહિલાઓ સિંદૂર થી પોતાની માંગ ને સજાડે છે પરંતુ આ સિંદૂર અને તેલ થી તમે પોતાના જીવનમાં આવવા વાળી પરેશાનીઓ નું સમાધાન કરી શકો છો.
જો તમે સિંદૂર અને તેલ નો એક નાનો સરળ ઉપાય કરો છો તો તેનાથી ધન ની દેવી માતા લક્ષ્મી જી પ્રસન્ન થાય છે અને તમને પોતાના જીવન માં ચાલી રહેલી ધન થી સંબંધિત પરેશાનીઓ થી છુટકારો મળે છે જો તમે પોતાના જીવન માં સમસ્યાઓ થી મુક્તિ મેળવવા માંગો છો તો સિંદૂર અને તેલ નો આ સરળ ઉપાય કરી શકો છો.
આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી જીવન ની બધી પરેશાનીઓ થી છુટકારો મેળવવા માટે અને માતા લક્ષ્મી જી ને પ્રસન્ન કરવા માટે તેલ અને સિંદૂર થી કરવા વાળા સરળ ઉપાય ના વિષય માં જાણકારી આપવાના છીએ.
આવો જાણીએ સિંદૂર અને તેલ ના ઉપાયો ના વિષે
માતા લક્ષ્મી જી ની કૃપા પ્રાપ્તિ હેતુ
માન્યતા મુજબ જો તમે પોતાના ઘર ની બહાર દરવાજા પર સિંદૂર અને તેલ નો તિલક લગાવો છો તો તેનાથી ધન ની દેવી માતા લક્ષ્મી જી ની કૃપા પ્રાપ્ત થાય છે તેના સિવાય ઘર ના મુખ્ય દ્વાર પર સિંદૂર ચઢાવેલ ગણેશ પ્રતિમા લગાવવાથી ઘર માં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
આર્થિક તંગી થી છુટકારો મેળવવા માટે
હંમેશા દેખવામાં આવ્યું છે કે આવ્યા દિવસે વ્યક્તિ ને કોઈ ને કોઈ પ્રકારની આર્થીક પરેશાની નો સામનો કરવો પડે છે લાખ કોશિશ કરવા છતાં પણ આર્થીક તંગી વ્યક્તિ નો પીછો નથી છોડતી. જો તમારી સાથે પણ આ પ્રકારનું કંઇક થઇ રહ્યું છે તો તેના મતે તમે એકાક્ષી નારિયેળ પર સિંદુર લગાવીને તેને લાલ કપડા માં બાંધીને તેની પૂજા કરો અને તેના પછી તેને પોતાની તિજોરી માં રાખી દો જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમને આર્થીક પરેશાનીઓ થી છુટકારો મળે છે.
વૈવાહિક જીવન સુખી બનાવવા હેતુ
જો તમે પોતાનું વૈવાહિક જીવન ખુશહાલી પૂર્વક વ્યતીત કરવા ઈચ્છો છો તો તેના માટે સુહાગન સ્ત્રીઓ ને સવારે વાળ ધોયા પછી માતા ગૌરી ને સિંદુર અર્પિત કરવું જોઈએ અને તે સિંદુર માંથી કેટલુક સિંદુર પોતાની માંગ માં લગાવવું જોઈએ, એવું કહેવામાં આવે છે કે આ ઉપાય ને કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ બની રહે છે.
સૂર્ય મંગળ ગ્રહ ની શાંતિ હેતુ
જો તમારા જીવનમાં સૂર્ય અને મંગળ ની મહાદશા ચાલી રહી છે તો તેના માટે તમે સિંદુર ને વહેતા જળ માં પ્રવાહિત કરો જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી ગ્રહો નો પ્રભાવ ઓછો થઇ જશે મંગળ ગ્રહ ની પીળા થી છુટકારો મેળવવા માટે સિંદુર માં ચમેલી નું તેલ મિલાવીને હનુમાનજી ને અર્પિત કરો એવું કરવાથી તમને હનુમાનજી ની કૃપા પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ દુર થાય છે.
ઉપર જે અમે તમને સિંદુર અને તેલ ના ઉપાય જણાવ્યા છે આ જ્યોતિષ શાસ્ત્ર ના મુજબ બહુ જ ઉપયોગી માનવામાં આવ્યા છે. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમને ચમત્કારીક લાભ દેખવા મળશે.