
બોલીવુડમાં આજકાલ કોઈના કોઈ સાથેના અફેરની ખબર આવતી રહે છે. અફેરથી કોઈ નથી બચાવી શકતું. આજકાલ કહી શકાય કે, અફેર એ એક ફેશન બની ગઈ છે. બોલીવુડમાં સ્ટાર કિડ ચર્ચામાં રહે છે. જેમાં એક છે શ્રીદેવી અને બોબી કપૂરની લાડલી જાહ્નવી કપૂર. આજે અમે તમને જાહ્નવી વિષે એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે બહુ ઓછા લોકો જાણે છે.
જાહ્નવી ફિલ્મમાં આવતા પહેલા ઘણી ફેમસ થઇ ગઈ હતી. બધા ના મોઢા પર એક જ ચર્ચા હતી. જાહ્નવીની લાઈફમાં કોઈ હતું. જેને જાહ્નવી બહુ જ પસંદ કરતી હતી. અમે વાત કરી રહ્યા છે જાહ્નવીના બોય ફ્રેન્ડની. આ વાત બહુ ઓછા લોકો જાણે છે.
જાહ્નવીના બોય ફ્રેન્ડનું નામ અક્ષીત રંજન હતું. તે એક ઇવેન્ટ મેનેજર હતો. અક્ષતના પિતાને મોટો બિઝનેસ હતો. અક્ષત લુકમાં ઘણો હેન્ડસમ અને સ્માર્ટ હતો. અક્ષત અને જાહ્નવી કપૂર ફેમિલી ફ્રેન્ડ છે.બંને વચ્ચે ઘણું બોન્ડીગ હતું. આ બંને પહેલા સારા મિત્રો હતા બાદમાં બંનેની દોસ્તી પ્રેમમાં પરિણમી હતી.
થોડકએ સમય પહેલા જાહ્નવી અને અક્ષત રાજનની તસ્વીર સોશીયલ મીડિયામાં વાયરલ થઇ હતી. આ તસ્વીરમાં અક્ષત જાહ્નવીને કિસ કરતી નજરે ચડે છે. તો બીજી તરફ ફિલ્મના શૂટિંગ દરમિયાન જાહ્નવી અને ઈશાનની નજદીકયા વધી ગઈ હતી.
આ વાત ઘણા ઓછા લોકો જાણે છે. ફિલ્મ ‘ ધડક’માં બંનેની જોડીને ખુબ જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં બંનેએ રોમેન્ટિક કપલનો રોલ નિભાવ્યો હતો. ખબર તો એવી પણ મળી રહી હતી કે, આ ફક્ત પબ્લિસિટી સ્ટન્ટ છે. કોઈએ સીધી રીતે જાહ્નવીને એ સવાલ કર્યો ના હતો કે તેની અને ઈશાન વચ્ચે કંઈક છે.
કરણ જોહર હોસ્ટેડ શો કોફી વિથ કરણમાં તેને જાહ્નવીએ સવાલ કર્યો હતો. પરંતુ આ સવાલનો જવાબ જાહ્નવીએ ના પાડી હતી. તેણીએ કહ્યું હતું કે, તેની અને ઈશાન વચ્ચે કંઈ એવું નથી. તો અર્જુન કપૂરે જવાબ આપ્યો હતો કે, હોઈ શકે છે કારણકે સાથે સમય વિતાવતા હોય. અર્જુન કપૂરે ધડકના એ સીનમાં પણ ઈશાનની મજાક કરી હતી જેમાં તે જાહ્નવી માટે ઇમારત પરથી પાણીમાં કૂદી જાય છે.
તો એક ઇન્ટરવ્યૂમાં જયારે ઈશાન ખટ્ટરને પૂછવામાં આવ્યું હતું કે, ધડકના શૂટિંગ દરમિયાન ઇશાનને એક સારી મિત્ર મળી ગઈ છે ? આ પર ઈશાને કહ્યું હતું કે, હા 100 ટકા આ દોસ્તી બહુ જ લાંબુ ચાલશે