શિલ્પા શેટ્ટીનો આવો બોલ્ડ અને ખુબસુરત અવતાર પહેલા ક્યારેય નહીં જોયો હોય, તમે પણ જુઓ તસવીરો…
બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની ફિટનેસને લઈને હંમેશા ચર્ચાઓમાં રહે છે. શિલ્પા શેટ્ટી હાલમાં પોતાના પરિવાર સાથે ગોવામાં રજા માણી રહી છે. એવામાં શિલ્પા શેટ્ટીની હોટ તસવીરો ઈન્ટરનેટ પર આગ લગાડી રહી છે.

શિલ્પાએ બ્લેક મોનોકિનીમાં તસવીર શેર કરી હતી. જેમાં શિલ્પા ખૂબ જ હોટ અને યંગ લાગી રહી છે. શિલ્પા શેટ્ટી બે બાળકોની માતા છે, પરંતુ, શિલ્પા હજી પણ જુવાન દેખાઈ રહી છે. આ ફોટો પોસ્ટ કર્યા બાદ જ આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાવા લાગ્યો છે.

શિલ્પા શેટ્ટીએ આ ફોટો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું કે, હું ધૂપ સેક રહી છું, હવાની મજા માણી રહ્યો છું, આ એ ક્ષણો છે જેને મારે રોકી દેવા છે. શિલ્પા શેટ્ટી 45 વર્ષની ઉંમરે પણ તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના હોટ-હોટ ફોટોઝથી તેના ચાહકોનું દિલ જીતી લે છે.

શિલ્પા શેટ્ટી લાંબા સમય બાદ ફરી મોટા પડદા પર જોવા મળશે. શિલ્પા જલ્દી જ ‘નિક્કમા’ અને ‘હંગામા 2’મા જોવા મળશે..