બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન ના આ બૈકલેસ બ્લાઉઝ ફોટોશુટે લોકોને કરી દિધા પાગલ…
બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને ફરી એકવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર વર્ચસ્વ જમાવ્યું છે.સારાને વ્હાઇટ લહેંગામાં સુંદર ફોટોશૂટ કરાવ્યુ છે જેનું બ્લાઉઝ ટોક ઑફ ધ ટાઉન છે.આગળની સ્લાઈડ્સમાં જુઓ આ ફોટોશૂટની તસ્વીરો
તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન સારા અલી ખાન ખૂબ જબરદસ્ત રીતે તેની બેક ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
આ સાથે આ ફોટોશૂટની કેટલીક વધુ તસ્વીરો પણ વાયરલ થઈ રહી છે જેમાં સારા તેની સુંદર લહેંગા ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે સારાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ રહે છે.
આ સાથે સારાએ આ નવીનતમ તસ્વીરો પણ ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરી છે.
સારાનો આ બાર્બી લુક પણ ચાહકોને ખૂબ જ ગમ્યો છે.
જણાવી દઈએ કે સારા ખૂબ જ જલ્દી અક્ષય કુમાર અને ધનુષ સાથે આગામી ફિલ્મ અત્રંગી રેમાં જોવા મળશે.