આ રાશી-જાતકો પર થશે સાઈબાબા પ્રસન્ન, પૂરી થશે તમામ મનોકામનાઓ, જાણો આમા તમે તો નથી ને !!
વૃશ્ચિક રાશી :
આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. મુસાફરી કરવાનુ ટાળવુ. સમાજમા માન-સન્માન વધશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો. બાળકોની તબિયત બગડી શકે છે. ધંધા ક્ષેત્રે આર્થિક લાભ મળી શકે છે. તમે કાર્યસ્થળ પર નવી યોજના શરૂ કરી શકો છો પરંતુ, લોકોનું વર્તન તમારા માટે નિરાશાજનક રહેશે.
તુલા રાશી :
આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ વિશેષ લાભદાયી સાબિત થશે. ધંધામાં સારો લાભ મળશે. આકસ્મિક લાભ થશે. પરિવારમાં વિખવાદ થઈ શકે છે. તમે આવનાર સમયમા વધુ પડતા વ્યસ્ત રહેશો. વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. સમાજમા ખ્યાતિ, માન અને સન્માનમાં વધારો થશે. સરકારી કામમાં સફળતા મળશે, ખાવા-પીવાનુ ધ્યાન રાખવુ પડશે. દિવસભર મન ખરાબ રહે છે.
ધનુ રાશી :
આ રાશીજાતકો માટે આવનાર સમય વિશેષ ફળદાયી સાબિત થશે. વાદ-વિવાદ અને ઝઘડાને કારણે માનસિક તકલીફ વધશે.ધનપ્રાપ્તિ થવાની સંભાવના દેખાઈ રહી છે. જીવનસાથી અને માતા-પિતાના સ્વાસ્થ્ય માટે વિશેષ કાળજી લેવી પડે છે. તમારા પર કામનુ ભારણ વધારે રહેશે પરંતુ, તમે બિનજરૂરી ખર્ચ અંગે ચિંતા કરશો. પરિવારજનો સાથે સમયનો સારો ઉપયોગ થશે.
મેષ રાશી :
આ રાશીજાતકો માટે આવનાર સમય મિશ્ર સાબિત થશે. જીવનસાથી સાથે સમય વિતાવશે, પરંતુ બિનજરૂરી ખર્ચો પણ થશે. વ્યવસાયિક સ્થિતિ આશાસ્પદ રહેશે.ખરાબ સ્વાસ્થ્યને કારણે. તેથી તમારા શરીરને આરામ આપો,તમે તમારા આવશ્યક કાર્યો કરી શકશો નહીં
કન્યા રાશિ :
આ રાશીજાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. કાર્યસ્થળ પર કર્મચારીઓને કારણે મન પરેશાન રહેશે. સરદર્દ જેવી સમસ્યાઓ તમને હેરાન કરી શકે છે.નવા કાર્યો શરૂ કરવાનું ટાળો. શાંતિ માટે યોગ અને ધ્યાન કરવાનો પ્રયાસ કરો ધંધામાં લાભ મળશે .પૈસા સંબંધિત કાર્યો પૂરા થશે.આર્થિક રોકાણ લાભકારક રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થવાની સંભાવના છે.
કર્ક રાશિ :
આ રાશીજાતકો માટે આવનાર સમય શુભ સાબિત થશે. પરિવાર અને મિત્રો તરફથી પૂરો સહયોગ મળશે. મુસાફરી કરવાનું ટાળો. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.ધધામાં સારો લાભ મળશે .કાર્ય કરવાથી સફળતા મળશે. અકસ્માતના યોગ સર્જાઈ રહ્યા છે, તેથી વાહન કાળજીપૂર્વક ચલાવો.
કુંભ રાશી :
આ રાશીજાતકો ને આવનાર સમયમા શુભ સમાચાર મળી શકે છે.જીવન વિશે કોઈ સખત નિર્ણય લઈ શકે છે.આજે તમે સમાજના કાર્યમાં ઉત્સાહથી ભાગ લેશો.વાણી ઉપર સંયમ રાખવો. પરિવારમાં સુખ અને સંપત્તિમાં વધારો થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા બધા અટકેલા કાર્યો પૂર્ણ કરી શકશો.
સિંહ રાશિ :
આ રાશીજાતકો માટે આવનાર સમય આર્થિક સ્થિતિ રીતે લાભદાયી સાબિત થશે. પૈસાને લગતી સમસ્યા દૂર થશે પરંતુ, બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ. કોઈપણ ધાર્મિક યાત્રા પર જઈ શકે છે.પરિવારમા ખુશીનુ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદો હોય શકે છે, તમારી વાણી પર નિયંત્રણ રાખો.