લુક ના કારણે થયા હતા આ એક્ટર રીજેક્ટ, આજે મચાવે છે પડદા પર ધુમ….

કોઈ સામાન્ય માણસ થોડીક પણ સ્ટાઈલ માં રહે તો આપણે કહીએ છીએ અરે પોતાને હીરો સમજે છે શું… અથવા જરાક મેકઅપ કરીને ચાલ ઢાલ બદલી લો તો પાસે વાળી પડોસન પૂરી કોલોની ની હિરોઈન થઇ જાય છે. અર્થસ સાફ છે કે ફિલ્મી લોકો ને સુંદર અને ખુબસુરત હોવું બહુ જરૂરી રાખે છે.

જમાનો ભલે કેવો પણ રહ્યો હોય, દર્શકો ના હીરો ના એક્શન ની સાથે તેમનું સુંદર લાગવું પણ જરૂરી લાગ્યું. તેના ચાલતા ઘણા એવા એક્ટર્સ પણ આવ્યા જેમને પોતાના લુક ના ચાલતા પહેલા તો દર્શકો એં નકારી દીધા, પરંતુ પછી થી તેમની દમદાર એક્ટિંગ ના ચાલતા જ તેમને પસંદ કરવામાં આવવા લાગ્યા.

અમિતાભ બચ્ચન

સદી ના મહાનાયક ના વિશે કોઈ વિચારી શકે છે કે તેમને પણ ક્યારેય રીજેક્ટ કર્યા હશે. હા અમિતાભ ને પોતાના કેરિયર ની શરુઆત માં તેમના લુક્સ અને હદ થી વધારે લાંબી હાઈટ માટે બહુ રીજેક્શન મળ્યા. તેમની લાંબી હાઈટ ના ચાલતા હિરોઈનો તેમની સાથે ફિલ્મો માં કામ નહોતી કરવા માંગતી. તેમની અવાજ પણ બહુ બુલંદ હતી જેનાથી કે ડાયરેક્ટર કતરાતા હતા, પરંતુ સમય બદલ્યો અને પછી એન્ગ્રી યંગ મેન ની સાથે અમિતાભ એ પડદા પર રાજ કર્યું.

ગોવિંદા

પોતાની કોમિક ટાઈમિંગ અને એક્ટિંગ અને જોરદાર ડાન્સ ના ચાલતા લોકો ના દિલો પર રાજ કરવા વાળા ગોવિંદા ને પણ તેમના લુક ના કારણે બહુ પરેશાની નો સામનો કરવો પડ્યો હતો. તેમનો લુક ઘણો સારો હતો, પરંતુ દર્શકો ને તે જરૂરત થી વધારે જવાન દેખાતા હતા અને મેચ્યોર રોલ માટે બરાબર નહોતા લાગતા, પરંતુ પછી સમય પલટાયો અને ગોવિંદા એ પડદા પર બબાલ મચાવી દીધી.

અર્જુન કપૂર

આજે છોકરીઓ ભલે જ ટફ લુક વાળા અર્જુન કપૂર ની દીવાની હોય, પરંતુ એક સમય એવો હતો કે અર્જુન કપૂર ને ફિલ્મો નહોતી મળતી. ફિલ્મો માં એન્ટ્રી થી પહેલા અર્જુન બહુ મોટા હતા અને બિલ્કુલ પણ સારા નહોતા લાગતા. આજે અર્જુન ની એક ઝલક પર ઓડીયન્સ પાગલ થઇ જાય છે.

અજય દેવગણ

પોતાની નશીલી આંખો અને જોરદાર એક્સપ્રેશન થી ફિલ્મ માં જીવ નાંખી દેવા વાળા અજય દેવગણ ને પણ શરૂઆતી દિવસો માં બહુ સંઘર્ષ કરવો પડ્યો. અજય બહુ જ ધીર ગંભીર દેખાતા હતા અને તેમનો ચહેરો માં હીરો વાળી વાત નહોતી દેખાતી અને તેથી નિર્દેશક જલ્દી તેમને કાસ્ટ નહોતા કરવા માંગતા. હા પછી થી તેમનો આ જ લુક તેમની દરેક ફિલ્મ નો જીવ બની ગયો.

શાહરૂખ ખાન

ભરોસો કરવો લગભગ અશક્ય લાગી શકે છે, પરંતુ શાહરૂખ ને પણ પોતાના લુક ના કારણે શરુઆત માં રીજેક્શન સહન કરવું પડ્યું હતું. બહુ ઓછા જ ડાયરેક્ટર શાહરૂખ ને ફિલ્મો માં કાસ્ટ કરતા હતા, પરંતુ પછી કિસ્મત એવી પલટાઈ કે શાહરૂખ ની આ ચહેરા ની છોકરીઓ દીવાની થવા લાગી અને પોતાના બોયફ્રેન્ડ માં શાહરૂખ નો ચહેરો શોધવા લાગી.

નવાજુદ્દીન સિદ્દીકી

બાપ કા ભાઈ કા દાદા કા સબકા બદલા લેગા રે તેરા ફૈજલ…નવાજ એ જ્યારે પડદા પર આ ડાયલોગ બોલ્યા તો પહેલી વખત દર્શકો એ ખુબસુરતી નો ચશ્માં હટાવીને કોઈ દમદાર એક્ટરને પોતાની સામે દેખ્યા. નવાજ લુક માં એકદમ જીરો છે આ તો બધા જાણે છે, પરંતુ મોટા પડદા થી લઈને નેટફ્લીક્સ પર આ સમયે ફક્ત નવાજ નો જ જાદુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *