બોલીવુડ સ્ટાર દીપિકાએ રણવીર સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, તે જોઇને લોકો બોલ્યા કે…

બોલિવૂડના સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14 નવેમ્બર, 2018ના દિવસે આ રોમેન્ટિક જોડી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. ઇટાલીમાં થયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

દીપિકા અને રણવીરના લગ્નના સમાચાર સામે આવ્યા હતા અને થોડા દિવસ પછી તેમનું વેડિંગ ઇન્વિટેશન કાર્ડ સામે આવ્યું હતું. આ સ્ટાર જોડીએ 14 અને 15 નવેમ્બરના દિવસે ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા.

આ પ્રાઇવેટ લગ્નમાં બંનેના પરિવારના માત્ર 30 લોકો જ શામેલ થયા હતા. લગ્ન પછી આ સેલિબ્રિટીએ મિત્રો અને સંબંધીઓને જબરદસ્ત પાર્ટી આપી હતી. આ દંપતિએ પહેરેલા કપડાં આખું વર્ષ ટ્રેન્ડિંગ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

આ પેહાલાં રણવીર અને દીપિકાનો એક સાત વર્ષ પહેલાનો ફોટો વાયરલ થયો હતો. જે રણવીરે શેયર કર્યો છે તેમાં દીપિકા તેની આગળ બેઠી છે, અને તેની પીઠ રણવીર સિંહ તરફ છે.

રણવીર તેની પાછળ બેઠેલા અને તેની કરમને જોતા દેખાઈ રહ્યા છે. ફોટો શેયર કરતા રણવીરે લખ્યું છે, કોઈ કેપ્શનની જરૂર નથી. આ કલાકારના આ ફોટા ઉપર દીપિકા પાદુકોણ પણ મજાની કમેંટ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *