એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ બિકીની વાળો ફોટો થયો ધડાધડ વાયરલ, તમે પણ જોઇલો તે…

બોલીવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ ઇન્સ્ટાગ્રામ પર બિકીનીમાં એક ફોટો શેર કર્યો. જેમાં તે ખૂબ જ હોટ નજર આવી રહી છે.

રાધિકા હાલ ઇજીપ્તમાં રજાઓ માણી રહી છે આ દરમિયાન તેણે બોટ પર બિકીનીમાં એક ફોટો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Radhika (@radhikaofficial)

રાધિકાએ ફોટો શેર કરતા સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, મેં બોટ પર બેસવા માટે સૌથી સામાન્ય જગ્યા પસંદ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *