બોલીવુડ દેશી ગર્લલ પ્રિયંકાએ વિદેશી પતિને લઈને ‘બેડરૂમ’ નું ખોલ્યું રહસ્ય, તે જાણીને તમે ચોંકિ જશો…
બોલીવુડની દેશી ગર્લ એવી અભિનેત્રી પ્રિયંકા ચોપરાના લગ્નના બે વર્ષ થઇ ચુક્યા છે. પ્રિયંકાએ અમેરિકી સિંગર અને અભિનેતા નિક જૉનસ સાથે 1-ડિસ્મેબર 2018 ના રોજ હિન્દૂ અને ક્રિશ્ચિયન બંન્ને રિવાજો સાથે લગ્ન કર્યા હતા.
બોલીવુડમાં પ્રિયંકાના ઘણા ચાહનારો હતા પણ તેણે જીવનસાથી તરીકે વિદેશી પતિને પસંદ કર્યો. લગ્ન પછી પ્રિયંકા પતિના ઘર લોસ એન્જેલસમાં શિફ્ટ થઇ ગઈ છે પણ તે કોઈ કામને લીધે ભારત આવતી-જતી રહે છે.
પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના બેડરૂમ સિક્રેટ્સ ખોલ્યા હતા અને પતિ સાથેનો તેનો કેવો સંબંધ તેના વિશે પણ ખુલાસો કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે નિક તેની સાથે રોજ આ કામ કરે છે. તેના બેડરૂમ સિક્રેટ્સ જાણીને તમે પણ હેરાન રહી જશો.
પ્રિયંકાએ રાજ ખોલતા કહ્યું કે,”નિક આ કામને દરેક દિવસ કરે છે, હું ગમે તેટલી ના પણ કેમ ન કહું. મારા માટે આ થોડું વિચિત્ર છે પણ મને સારું લાગે છે”. પ્રિયંકાએ આગળ કહ્યું કે,” હું જ્યારે ઉંઘીને ઉઠું છું ત્યારે નિક મારો ચેહરો જોવાનું પસંદ કરે છે. ત્યારે હું કહું છું કે એક મિનિક થોભો, હું ચેહરા પર મોઈશ્ચરાઈઝર લગાવી લવ.
કેમ કે હું જ્યારે સવારે ઉઠું છું ત્યારે મારી આંખો થોડી ભારે અને સુજન વાળી હોય છે. પણ નિકને મને આવી જ રીતે જોવું ખુબ પસંદ છે અને તેને મારી આવી જ આંખો ખુબ જ પ્યારી લાગે છે. મને થોડું વિચિત્ર લાગે છે માટે હું તેને ના કહી દઉં છું.” તેના પર નિક કહેતો હોય છે કે,”મને તારો ચેહરો જોવા દે, હજી સુધી તું હોંશમાં નથી. જો કે આ થોડું વિચિત્ર છે પણ નિકને ખુબ પસંદ છે. પ્રિયંકાએ નિક સાથે બનાવેલા એક નિયમ વિશે પણ ખુલાસો કર્યો હતો.
પ્રિયંકાએ કહ્યું કે મેં અને નિકે નિયમ બનાવ્યો છે કે અમે બે કે ત્રણ અઠવાડિયાથી વધારે એકબીજાને જોયા વગર કે સાથે સમય વિતાવ્યા વગર નહીં રહીએ. કદાચ એટલા માટે જ નિક-પ્રિયંકાનો સંબંધ આટલો મજબૂત છે.