પ્રિયંકા ચોપરા કમ્ફર્ટ અને સ્ટાઇલિશ લુકમાં જોવા મળી, ફેન્સ બોલ્યા કે….
પ્રિયંકા ચોપરા ગમે ત્યારે પોતાના કઈક અલગ અંદાજમાં જોવા મળે છે.અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેની એક્ટિંગની સાથે-સાથે તેની ફેશનને લઇને પણ ચર્ચાઓમાં રહે છે.
એરપોર્ટ સ્ટાઇલ હોય કે પછી એવોર્ડ ફંક્શન પીસીનો લુક હંમેશા સ્ટાઇલિશ હોય છે. તે હંમેશા કમ્ફર્ટ અને સ્ટાઇલિશ લુકમાં દેખાય છે.
ઇન્ડિયામાં જ નહીં વિદેશોમાં પણ પ્રિયંકા તેના લુકના કારણે ચર્ચાઓમાં રહે છે. હાલમાં પીસી ન્યૂયોર્કના રસ્તા પર સ્પોટ કરવામાં આવી.
આ તસવીરોમાં પીસી બ્લૂ મેક્સી ડ્રેસમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી. મિનિમલ મેકઅપ, ઓપન હેયર્સ, લિપસ્ટિક લુકને પરફેક્ટ બનાવી રહી છે. તે સિવાય તેને સન ગ્લાસેસ પહેર્યા છે.
જે તેની પર ખૂબ સુંદર લાગી રહ્યા છે. પ્રિયંકા તેના લુકને હીલ્સ સેન્ડલ્સમાં કમ્પલીટ કર્યું છે. ઓવરઓલ પ્રિયંકાનું લુક ક્લાસી લાગી રહ્યું છે.
જ્યાં પણ હોય ત્યાં પોતાના લૂકને લઈને ચર્ચામાં જોવા મળે છે.