નાનપણ માં આવી લાગતી હતી ટીવી સિરિયલ ની આ વહુઓ – તસ્વીરો જુવો

નાનપણ માં આવી લાગતી હતી ટીવી સિરિયલ ની આ વહુઓ – તસ્વીરો જુવો
Spread the love

આપણે બૉલીવુડ સ્ટાર વિષે તો અવાર-નવાર વાંચીએ છે કે ફલાણો બૉલીવુડ સ્ટાર નાનપણ માં આવો લાગતો હતો,ફળની બૉલીવુડ સ્ટાર નાનપણ માં આવી લાગતી હતી,પરંતુ ટીવી સ્ટાર્સ વિષે બહુ ઓછું લખવા માં આવે છે.

પરંતુ ટીવી સ્ટાર્સ પણ બૉલીવુડ સ્ટાર થી ઓછા લોકપ્રિય નથી.તેમનો પણ બહુ મોટો ચાહક વર્ગ છે,અને તેઓ તેમના ચહિતા ટીવી સ્ટાર્સ વિષે કોઈ પણ માહિતી જાણવા માટે તલપાપડ હોય છે.તમે બોલીવુડ સ્ટાર્સ ની નાનપણ ની તસવીરો આજ સુધી બહુ જોઈ,આજે જુઓ તમારા ચહીતા ટીવી સ્ટાર્સ ની નાનપણ ની તસવીરો.

બોલીવુડ સ્ટાર ના જેમ ટીવી સ્ટાર્સ પણ તેમની નાનપણ ની તસવીરો અવાર-નવાર સોશ્યિલ મીડિયા માં મુક્તા જોવા મળે છે,તો ચાલો આજે આપણા ચહીતા ટીવી સ્ટાર્સ ની નાનપણ ની તસવીરો જોઈએ.

કવિતા કૌશિક:-

કવિતા કૌશિક દિલ્હી થી છે અને Ronnit Biswas સાથે લગ્ન થયા છે,તે F.I.R.સિરિયલ માં Chandramukhi Chautala ના રોલ થી ઘર ઘર માં જાણીતી થઇ ગઈ હતી.

દિવ્યાંકા ત્રિપાઠી:-

ભોપાલ માધ્ય પ્રદેશ ની દિવ્યાંકા ત્રિપાઠી હાલ Ye Hai Mohabbatein માં Dr. Ishita Bhalla ના રોલ માં જોવા મળી રહી છે. દિવ્યાંકા ના મેરેજ તેના કો-સ્ટાર Vivek Dahiya સાથે થયા છે.

દિશા વાકાણી(દયાભાભી):-

દિશા વાકાણી હાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ માં દયા ભાભી નો રોલ ભજવી રહ્યા છે.દિશા એ જોધા અકબર અને દેવદાસ જેવા મુવી માં પણ કામ કર્યું છે.

મૌની રોય:-

મૌની રોય એ કલર્સ પાર આવેલી નાગિન સિરિયલ માં મુખ્ય રોલ કરેલો,તે સિવાય મૌની Devon Ke Dev…Mahadev માં સતી નો રોલ કરેલો.

દ્રષ્ટિ ધામી:-

દ્રષ્ટિ ધામી સ્ટાર પ્લસ ની સિરિયલ  Pardes Mein Hai Mera Dil માં નૈના નો રોલ કરી ને ઘર ઘર માં જાણીતી થઇ છે,એ સિવાય તેને પહેલા Madhubala – Ek Ishq Ek Junoon માં મધુબાલા નો રોલ કર્યો હતો.

શ્રૃતિ ઝા:-

શ્રૃતિ ઝા ઝી ટીવી પાર આવતી Kumkum Bhagya માં પ્રજ્ઞા નો રોલ કરી રહી છે.

રાધિકા મદન:-
Meri Aashiqui Tum Se Hi ની ઈશાની એટલે કે રાધિકા ફક્ત 22 વર્ષ ની છે,રાધિકા ને Zee Gold Awards માં Best Debut Actor નો એવોર્ડ મળ્યો છે.

સનાયા ઈરાની:-

Iss Pyaar Ko Kya Naam Doon? ખુશી એટલે કે સનાયા ઈરાની એ ગણી બધી સિરિયલ માં કામ કર્યું છે.સનયા છેલ્લે Nach Baliye 8 માં Contestant તરીકે દેખાઈ હતી.

અંકિતા લોખંડે:-
પાંચ વર્ષ કરતા પણ વધુ ચાલેલી સિરિયલ Pavitra Rishta સિરિયલ માં અંકિતા તેના એક્સ-બોયફ્રેન્ડ Sushant Singh Rajput સાથે લીડ રોલ માં જોવા મળી હતી.

Author :  LIVE 82 MEDIA TEAM

તમને આ લેખ ” LIVE 82 MEDIA ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે ” LIVE 82 MEDIA ને લાઈક કરો..!!

rajesh patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *