આ રીતે ઘર માં લગાવો મની પ્લાન્ટ, નહીં તો ફાયદા ની જગ્યા એ થશે નુકશાન…

મની પ્લાન્ટ: આપણે આપણાં ઘર અને આસ-પાસ ના વાતાવરણ ને શુદ્ધ કરવા અલગ-અલગ પ્રકારના ફૂલ-છોડ લગાવીએ છીએ. ફૂલ-છોડ થી આપણને શુદ્ધ હવા તો મળે છે સાથે-સાથે એનાથી ઘર ની ખૂબસૂરતી માં ચાર ચાંદ લગાવી ડે છે. અમુક એવા છોડ પણ હોય છે જેનું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અલગ મહત્વ છે. અમુક છોડ ને ઘર માં લાગાવાથી ઘર માં ધન ની વૃદ્ધિ થાય છે. એમાનું એક છે મની પ્લાન્ટ.

મની પ્લાન્ટ ઘર ની નકારાત્મક ઉર્જા ને દૂર કરે છે

હાં, માનવામાં આવે છે કે મની પ્લાન્ટ નો છોડ ઘર માં લગાવાથી ધન માં વધારો થાય છે. ખાલી એજ નહીં આવા છોડ ને ઘર માં લગાવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર માં એ પણ બતાવ્યુ છે કે મની પ્લાન્ટ ને કઈ દિશા માં લગાવું શુભ હોય છે. જો મની પ્લાન્ટ ને ખોટી દિશા માં લગાવીએ તો એનો ઊંધો અસર થાય છે. આજે અમે તમને બતાવશુ કે ઘર માં મની પ્લાન્ટ કઈ દિશા માં લગાવું જોઈએ અને ક્યાં નહીં.

આ દિશા માં ભૂલથી પણ ના લગાવશો મની પ્લાન્ટ

ઘર માં ઉતર-પૂર્વ દિશા માં મની પ્લાન્ટ ને ભૂલ થી પણ ના લગાવું જોઈએ. ઘર ના આ હિસ્સા માં એવું માનવામાં આવે છે કે ત્યાં સૌથી વધુ નકારાત્મક ઉર્જા હોય છે. આ દિશા માં મની પ્લાન્ટ લગાવથી ઘર પર એનો નકારાત્મક પ્રભાવ પડે છે. અને પતિ-પત્ની વચ્ચે જગડા થાય છે.

આવા છોડ વિશે એવું કહેવામાં એએ છે કે ઘર ની અંદર લગાવાથી લાભ થાય છે. આવા છોડ ણને બહાર લગાવાથી એનો કોઈ લાભ નથી મળતો. એટલા માટે આ છોડ ને ઘર ની બહાર ના લગાવા જોઈએ.

ઘર ની આ દિશા માં લગાવા જોઈએ મની પ્લાન્ટ

મની પ્લાન્ટ લગાવતા સમયે આ વાત નું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ મની પ્લાન્ટ લગાવો ત્યારે ઘર ની દક્ષિણ-પૂર્વ દિશા માં લગાવવું. ઘર ની આ દિશા માં મની પ્લાન્ટ લગાવાથી ઘર માં સુખ-સમૃદ્ધિ વધે છે. જો તમે મની પ્લાન્ટ રૂમ માં લગાવો તો તમે એને ક્યાય પણ લગાવી શકો છો. મની પ્લાન્ટ ને હમેશાં એવી જગ્યા એ લગાવું જોઈએ જ્યાં એનાં પર તડકો નાં પડે.
મની પ્લાન્ટ નાં ખરાબ પત્તા ને નિકાળવા જોઈએ

ભૂલ થી પણ ઘર માં રાખેલ મની પ્લાન્ટ મુર્જાવો નાં જોઈએ. એની સારી રીતે દેખરેખ કરવી. જો મની પ્લાન્ટ નાં પાંદડા પીળા પળી જાય તો એને જલ્દી થી કાપીને છોડ થી અલગ કરી દેવા. મની પ્લાન્ટ ની વેલો હવામાં જ રહેવી જોઈએ. એટ્લે ભૂલ થી પણ એની વેલો જમીન સુધી નાં આવી જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *