આ બોલીવુડ સિતારાઓ એ તેના કરતા નાની ઉંમરના જીવનસાથી બનાવ્યા છે, જાણો કોણ કોણ છે ???

કહેવામાં આવે છે કે, પ્રેમમાં બધું કુરબાન છે. પ્રેમની કોઈ સીમા નથી. પ્રેમ એક ભાવના છે જે ધર્મથી ઉપર છે. પ્રેમ એક એવો સંબંધ છે જેમાં જાતિ, ધર્મ, ઊંચાઈ અને ઉંમર જેવી કોઈ વસ્તુ નથી. ભલે આ બધું સામાન્ય લોકોને થતું હોય પરંતુ બૉલીવુડ સીતારાઓના જીવનમાં આવું કંઈ જ નથી. આજે અમે તમને બૉલીવુડના એવા કપલ વિષે જણાવીશું કે જેની મોટી ઉંમર હોવા છતાં તેની નાની ઉંમરના જીવનસાથી પર પસંદગી ઉતારી છે.

આવો જાણીએ એ કપલ વિષે.

1.પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ

પ્રિયંકા અને નિકની ઉંમરમાં પણ 10 વર્ષનું અંતર છે. પ્રિયંકા ચોપરાએ બોલીવુડની સાથે સાથે અમેરિકી વેબસીરીઝ અને હોલીવુડની ફિલ્મમાં પણ હાથ અજમાવ્યો છે.

આજે પ્રિયંકા એક વૈશ્વિક સેલિબ્રિટી બની ગઈ છે. જયારે નિક એક્ટર અને અમેરિકન સિંગર છે. આ કપલે ભારતમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ તેના લગ્ન માટે ફિલ્મ ‘ભારત’ ને પણ છોડી દીધી હતી.

2.રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા
રાજેશ ખન્ના કોઈ પ્રસિદ્ધિના મોહતાજ નથી. દિવંગત સુપરસ્ટારએ તેની એક્ટિંગથી અનેક લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.તેના ફેન્સ તેને પ્રેમ જ નથી કરતા પરંતુ ભગવાનની જેમ તેની પૂજા પણ કરે છે.

એકટરે 16 વર્ષ નાની ડિમ્પલ ખન્ના સાથે લગ્ન કરીને ચર્ચામાં આવ્યા હતા.આ જોડી લગભગ 3 વર્ષ રિલેશનશિપમાં રહીને 1973માં લગ્ન કર્યા હતા. તે સમયે રાજેશ ખન્નાની ઉંમર 31 વર્ષની હતી. રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા ત્યારે તે 16 વર્ષ નાની હતી. ડિમ્પલ સાથેની મુલાકાત પહેલા

3.મિલિન્દ સોમન અને અંકિતા
મિલિન્દ સોમન અને તેની પત્ની અંકિત કોવરની ઉંમરને લઈને ઘણી કમેન્ટ કરવામાં આવી રહી છે. મિલિંદે કહ્યું હતું કે, તેને ઉંમરથી કોઈ તકલીફ નથી.

પ્રેમમાં ઉંમરનું મહત્વ નથી. અમુક વસ્તુ સમજવાની અને સ્વીકારવાની હોય છે. મિલિંદે 26 વર્ષની યુવતી અંકિતા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના સમયે મિલિંદની ઉંમર 53 વર્ષ અને અંકિતાની ઉંમર 27 વર્ષની હતી.

4.સૈફ અલી ખાન અને કરીના કપૂર
સૈફ અલી ખાન ને કરીના કપૂરના લગ્નએ બધાને ચોંકાવી દીધા હતા. બંનેના ઉંમરમાં ઘણું અંતર છે. લગ્ન સમયે સૈફ એક છૂટાછેડા લીધેલો અને 2 બાળકોનો પિતા હતો.

લોકો એ વાત જાણતા હતા કે, સૈફ અને કરીના એક બીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ લગ્નની ખબર આવી ત્યારે અજીબ લાગ્યું હતું. આજે કપલ બોલીવુડનું બેસ્ટ કપલ છે.

તમને જાણીને હેરાની થશે કે, સૈફનાં પહેલા લગ્નમાં કરીનાએ તેને ‘ શુભેચ્છા અંકલ’ કહીને શુભેચ્છા આપી હતી.

5.સંજય દત્ત અને માન્યતા દત્ત
સંજય દત્તની પત્ની માન્યતા દત્તનો જન્મ 22 જુલાઈ 1978ના રોજ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેનું નામ દીલનવાઝ શેખ હતું. તમને જાણીને હેરાની થશે કે, માન્યતા દત્તની ઉંમર સંજય દત્તની દીકરી ત્રિશલા કરતા ફાટક 10 વર્ષ જ મોટી છે.

માન્યતાએ બોલીવુડની ઘણી ફિલ્મમાં કામ કર્યું છે. સંજય દત્તે માન્યતાને ડેટ કર્યા બાદ મહંતની ફિલ્મ ‘લવર્સ લાઇફ અસ’ના 20 હક 20 લાખમાં ખરીદી લીધા હતા. આ ફિલ્મમાં માન્યતાના તેના સહ કલાકારો સાથે રોમેન્ટિક સીન હતા.
2008માં સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર 29 વર્ષની હતી જયારે સંજય દત્તની ઉંમર 48 વર્ષની હતી.

6.ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનએ મણિરત્નમની ફિલ્મ ‘ગુરુ’ના શૂટિંગ દરમિયાન ડેટિંગ શરૂ કર્યું હતું. બંને 2007માં લગ્ન ગ્રંથીથી બંધાઈ ગયા હતા.

લોકો ઐશ્વર્યા અને અભિષેકની ઉંમરની મજાક ઉડાવી રહ્યા છે. આમ છતાં આ જોડી બેહદ સુંદર લાગે છે. ઐશ્વર્યાનું અફેર સલમાન ખાન સાથે પણ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *