મદાલસા શર્માએ બોલ્ડ અને હોટ ફોટો શેર કરી, આગ લાગી છે સોશિયલ મીડિયા પર..

બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તીની પત્ની મદાલસા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાના હોટ અને બોલ્ડ ફોટોથી ચર્ચામાં આવતી રહે છે. ત્યારે ફરી એકવાર તેને તેના બોલ્ડ અને હોટ ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.

ચાહકો મદાલસા શર્માનો આ ફોટા જોતા દિવાના થઈ રહ્યા છે. તેઓ તેમની સુંદરતાના વખાણ કરતાં થાકતા નથી.

Image result for madalsa sharma swimming pool

મદાલસા શર્મા મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ છે, જે અવારનવાર કોઈક ના કોઈક કારણોસર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

મદાલસા શર્મા વ્યવસાયે અભિનેત્રી છે. તેણે 2009 માં પોતાની તેલુગુ ફિલ્મ ફિટિંગ માસ્ટરથી ડેબ્યુ કર્યું હતું. આ પછી મદાલસા શર્માએ ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો.

                                                                                                                                       2009

તેમણે અનુપમામાં કાવ્યા ગાંધીની ભૂમિકા ભજવી હતી, જે ડિરેક્ટર કટ પ્રોડક્શન્સ હેઠળ બનાવવામાં આવી હતી.

Image result for madalsa sharma

મદાલસા શર્મા અને મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તીએ વર્ષ 2018 માં લગ્ન કર્યાં હતાં.

Image result for madalsa sharma

બંનેએ એકબીજાને ત્રણ વર્ષ ડેટિંગ કર્યા પછી 10 જુલાઈએ સાત ફેરા લીધા હતા. તેમના લગ્નના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

મદાલસા શર્માએ પોપ્યુલર શો ‘સુપર 2’ ની સાથે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ કાર્યક્રમ ઇટીવી તેલુગુ પર પ્રસારિત થયો.

                                                                                                                                                                                             2018

તેમને યાદ અપાવી દઈએ કે, મદાલસા શર્મા ફિલ્મ નિર્દેશક અને નિર્માતા સુભાષ શર્માની પુત્રી છે. તેની માતા શીલા શર્મા હિન્દી અને ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રહી છે.

                                 -                                                                                      10

મદાલસા શર્માએ ગણેશ આચાર્યની ફિલ્મ ‘એન્જલ’ થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો, જે 2011 માં રિલીઝ થઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *