આ વસ્તુઓ ને પોતાના પર્સ માં રાખી દો, તો કયારેય નહી થાય નાણાભીડ…

આ દુનિયા માં એવા બહુ બધા વ્યક્તિ છે જે દિવસ રાત મહેનત કરે છે. દરેક શક્ય કોશિશ કરે છે જેનાથી તે પોતાનું જીવન બરાબર રીતે વ્યતીત કરી શકે પરંતુ આટલી મહેનત કરવા છતાં પણ જીવન વ્યતીત કરવા લાયક ધન નથી કમાઈ શકતા બીજી તરફ કેટલાક વ્યક્તિ એવા હોય છે જેમની પાસે બહુ બધું ધન હોય છે પરંતુ તેમની પાસે પૈસા રોકાઈ નથી શકતા પૈસા આવે છે અને આમ-તેમ કામો માં ખર્ચ થઇ જાય છે તેમની પાસે 1રૂપિયો પણ નથી બચી શકતો.

શાસ્ત્રો માં આવી બહુ બધી વસ્તુઓ ના વિશે જણાવ્યું છે જેનાથી તમે પોતાના જીવન ને ધન થી સંબંધિત પરેશાનીઓ દુર કરી શકો છો. જેમને પર્સ માં રાખી લેવામાં આવે તો બરકત થવા લાગે છે. આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી શાસ્ત્રી માં જણાવાયેલી કેટલીક વસ્તુઓ ના વિશે જાણકારી આપવાના છીએ જો તમે તે વસ્તુઓ ને પોતાના પર્સ માં કોઈ ને જણાવ્યા વગર ચુપચાપ રાખી લો છો તો તમારા જીવનથી ધન ની સમસ્યા દુર થઇ જશે અને તમને બરકત થવા લાગશે. આ ઉપાય બહુ જ અસરકારક છે.

આવો જાણીએ કઈ વસ્તુઓ ને પોતાના પર્સ માં રાખવી જોઈએ

કમળગટ્ટા
જો તમે પોતાના પર્સ ના કમળગટ્ટા અથવા કમળગટ્ટા ના બી રાખે છે તો તેનાથી તમારા જીવન માં ધન થી સંબંધિત કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નહિ આવે. તમારા જીવન માં ધન ની કોઈ ઉણપ નહીં થાય. તેની સાથે જ તમારા ધન માં પણ વૃદ્ધિ થવા લાગશે.

કાચ
દરેક વ્યક્તિ ને પોતાના પાર્સ માં એક નાનો કાચ રાખવો જોઈએ કારણકે એવું કરવાથી વ્યક્તિ નો વગર કામનો ખર્ચો બંધ થઇ જાય છે અને તમે પૈસાઓ ની બચત પણ કરી શકો છો. એવું કરવાથી તમારા પર્સ માં પૈસા રોકાવા લાગશે.

ચોખા
જયારે લક્ષ્મીજી ની પૂજા કરવામાં આવે છે ત્યારે પૂજા ના દરમિયાન અર્પિત કરવા વાળા ચોખા માંથી કેટલાક ચોખા પોતાના પર્સ માં રાખી લો જો તમે એવું કરો છો તો તેનાથી શુક્ર ગ્રહ અને ધન ની દેવી માતા લક્ષ્મી જી ની તમારા ઉપર હંમેશા કૃપા બની રહે છે અને તમારા જીવનમાં ધન ની ઉણપ નથી આવતી.

શ્રી યંત્ર
જો તમે ઈચ્છો છો કે તમારા પર્સ માં પૈસા રોકાવા લાગે અને તમારું પર્સ ક્યારેય ખાલી ના થાય તો તેના માટે તમે પોતાના પર્સ માં હંમેશા નાનું શ્રી યંત્ર જરૂર રાખો. તમે શ્રી યંત્ર ને પર્સ માં રાખવાથી પહેલા તેમની વિધિ વિધાન થી પૂજા કરાવી લો. જો તમે એવું કરો છો તો તમારા પર્સ માં હંમેશા લક્ષ્મી જી વિરાજમાન રહે છે જેનાથી ધન ની પરેશાની નો સામનો નથી કરવો પડતો.

લક્ષ્મી જી નો ફોટો
તમે પોતાના પર્સ માં હંમેશા લક્ષ્મી જી નો ફોટો જરૂર રાખો. એવું કરવાથી તમારું પર્સ પૈસાઓ થી ભરેલું રહેશે અને તેની સાથે જ ધન ની દેવી માતા લક્ષ્મી જી ની કૃપા તમારી ઉપર હંમેશા બની રહેશે.

ઉપર જે જાણકારી અમેે તમને શાસ્ત્રો ના મુજબ આ બધી વાતો નો ઉલ્લેખ શાસ્ત્રો માં મળે છે જો તમે તેના પર ધ્યાન આપો છો તો તમે પોતાના જીવન થી ધન જી ઉણપ ને દૂર કરી શકો છો. તમને આર્થિક તંગી થી છુટકારો મળશે અને માતા લક્ષ્મી જી નો આશીર્વાદ તમારા ઉપર બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *