કાળી મરીનું સેવન કરશો તો થશે ઘણા ફાયદા, માત્ર આટલા દિવસમાં જ થઇ જશે આ ગંભીર રોગ દુર..

કાળા મરીમાં વિટામિન સી અને એન્ટી ફ્લેમેટરી ભરપૂર પ્રમાણમાં હોય છે. રસોડામાં મરીમસલા તરીકે ઉપયોગમાં લેવાતા કાળા મરીને દવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. આ સિવાય કાળા મરીમાં વિટામિન એ, ઇ, કે, સી અને વિટામિન બી 6, થાઇમિન, નિયાસિન, સોડિયમ, પોટેશિયમ વગેરે ગુણધર્મો છે. કાળામરીના નીયમિત સેવનેથી સ્થુળતા અને પેટને લગતી તમામ તકલીફો દૂર કરી શકાય છે.

કાળી મરી પાચન ક્રિયાને દુરુસ્ત બનાવે છે. આથી પેટના દુ:ખાવા ,કબજીયાત, ગેસની સમસ્યાનો હલ થાય છે. જેનાથી 70 પ્રકારના રોગોને ઠીક કરી શકાય છે. તેથી આજે અમે તમને કાળી મરીથી થતા ફાયદા જણાવી રહ્યા છે. આજે અમે તમને કાળા મરીનું સેવન કરવાના ફાયદા જણાવીશું, તો જાણીએ કાળા મરી કેવી રીતે જીવનમાં મદદરૂપ છે.

કાળી મરી ખાવાના ફાયદા :-

કાળી મરી ખતરનાક રોગોથી શરીરની રક્ષા કરે છે. કારણકે તેમાં વિટામિનની સાથે-સાથે ફલેવોનાયડસ કારોટેંસ અને બીજા એંટી ઓક્સીડેંટ જેવા પોષક તત્વ હોય છે. જે રોગોમાં લડવામાં સહાયક હોય છે. અપચ, ઝાડા, કબ્જ વગેરેથી રાહત મેળવવા માટે કાળી મરી શ્રેષ્ઠ ઔષધિ છે. ઉધરસ અને ફ્લૂની સમસ્યામાં મરીનો ઉકાળો પીવો ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

કાળા મરી ગળાના દુખાવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કાળી મરીમાં ફાઈટોન્યૂટ્રીસિયંસ ગુણના કારણે તમે વજન ઓછી કરી શકો છો. કારણકે આ શરીરમાં વધારે વસા હોવાથી રોકે છે. કાળા મરીનું સેવન બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.  આ સિવાય પેટમાં ગેસ, ઉંઘરસ, શરદી, ત્વચાના રોગ, પેટ્માં કૃમિ જેવા રોગો તેના સેવનથી ઠીક થઈ જાય છે. તેનો સૌથી વધારે ફાયદો આ છે કે તેનાથી આંખોની રોશની વધે છે.

કેવી રીતે ખાવું………. :- 

3-5 કાળી મરીએ ચાવીને ખાવો કે પછી તમે મધમાં મિક્સ કરી પણ ખાઈ શકો છો. તેને ખાવાનો સૌથી સારું રીત આ પણ છે કે તેને કેટલાક કિશમિશના સાથે ખાઈ શકાય છે. સતત 7 દિવસ સુધી ખાવાથી તમે પોતે જ ફાયદા જોવાવા લાગશે. જો તમને અમારી આ જાણકારી સારી લાગી હોય તો અમને ફોલો કરવું ન ભૂલવું અને પોસ્ટને લાઈક અને શેયર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *