હિના ખાને રેડ બિકિનીમાં આપ્યો હોટ એન્ડ બોલ્ડ પોઝ, ચાહકો થયા ઘાયલ….
નાના પડદાની સીધી-સાદી વહુથી નાગિન બનેલી હિના ખાને પોતાના શાનદાર અભિનયથી લાખોના દિલ પર રાજ કર્યું છે. રિયાલિટી શો બિગ બોસનો હિસ્સો બન્યા બાદ તેણે ઘણી ફિલ્મો પણ કરી છે. હિના ખાનના માલદીવના ફોટા પણ સોશિયલ મીડિયા પર ધ્યાન આકર્ષિત કરી રહ્યાં છે.
View this post on Instagram
હિના ખાને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચા બનાવી છે. અભિનેત્રીએ માલદીવના તાજેતરમાં રેડ બિકિનીમાં ફોટા શેર કર્યા છે, આ તસવીરમાં હિનાની સ્ટાઇલે ચાહકોનું દીલ લૂંટ્યું છે.
View this post on Instagram
હિના ખાન દરિયા કિનારે સતત ખૂબ જ બોલ્ડ પોઝ શેર કરી રહી છે. આ તસવીરોમાં હિનાનો અંદાજ જોવા લાયક છે.
View this post on Instagram
આ તસવીરો માટે ચાહકો હિના ખાનની પ્રશંસા કરતા થાકતા નથી. હિના સોશિયલ મીડિયા પર મલ્ટીકલર આઉટફિટમાં જોવા મળી હતી. બીચ પર અભિનેત્રીની સ્ટાઇલ ખરેખર વખાણવા જેવી છે.
હિના ખાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે, જેમાં તે સ્ટાઇલ બતાવી રહી છે.
હિના ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાનની સાથે બિગ બોસ 14 માં તોફાની સિનિયર તરીકે જોવા મળી હતી. ચાહકોને તેની ગેમ પસંદ આવી હતી