આ રહ્યા ખીલ મટાડવાના ઘરેલુ ઉપાયો…

Spread the love

લીલા નાળીયેરનું પાણી રોજ પીવાથી અને થોડા પાણીમાં મો ધોવાથી ખીલ મટે છે.

નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.

જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.

દુધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે .

જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.

મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.

નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જેના કારણે ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.

આ એક જાણવા માટેની માહિતી જ છે. 

આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *