આ રાશિ-જાતકો પર વરસશે હનુમાનજીની કૃપા,થશે અઢળક ફાયદાઓ

Spread the love

★મેષ  (અ.લ.ઇ.)

આજ રોજ વેપાર-ધંધામાં સારો લાભ જણાશે. સંતાન વિશેની ચિંતા દુર થશે.દિવસ દરિમિયાન વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મુડી રોકાણમાં ખુબ ફાયદો થશે.

★વૃષભ (બ.વ.ઉ.)

શેર સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના જણાય.પરિવારમાં  સાધારણ ક્લેશ જણાશે.નાના મોટા રોકાણમાં લાભ થાય.માનસિક ચિંતાથી દૂર રહેવું

★મિથુન  (ક.છ.ઘ.)

આજ રોજ ભૌતિક સુખ સુવિધામાં વધારો જણાય. માનસિક શ્રમમાંથી મુક્ત બનો. કામના ભારને હળવો કરી શકશો. સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે.

★કર્ક  (ડ.હ.)

આજના દિવસે સરકારી કામમાં લાભ મળશે. ધંધાકિય કામમાં લાભ થશે.  કોર્ટ કચેરીનાં કામકાજમાં સાચવવુ. નાના પ્રવાસના યોગો બને.

★સિંહ  (મ.ટ.)

આજ રોજ પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે.કૌટુંબિક સબંધોમાં સુધારો જોવા મળે.ધંધામાં પ્રગતિના યોગ જણાય છે.વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું.

★કન્યા  (પ.ઠ.ણ.)

આજના દિવસે કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહિ.લેવડ દેવડ અને નાણા બાબતે સાચવવું.મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે.નજીકના સગાવાહલાથી પરેશાની જણાય.

★તુલા   (ર.ત.)

આજના દિવસ દરિમિયાન માનસિક તણાવ જણાશે.કરેલા કામમાં મધ્યમ સફળતા મળશે. તમારા વિરોધીઓથી સાવધાન રહેવુ.દિવસ દરિમિયાન નિરાશાથી દુર રહેવુ.

★વૃશ્ચિક (ન.ય.)

આજ રોજ પરિશ્રમ કર્યા પછી પણ કામ અધુરુ જણાશે. આજના દિવસે સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે.આજરોજ  નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં થોડો ઘણો ધનલાભ થશે.

★ધન  (ભ.ધ.ફ.ઢ.)

આજ રોજ ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય. વિવાદીત કાર્યોમાં અંતર રાખી કામ લેવું. ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય. આરોગ્યની ખાસ કાળજી લેવી.

★મકર  (ખ.જ.)

આજના દિવસે મૂડીરોકાણમાં લાભની સંભાવના છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધી થાય. કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને. યાત્રામાં તનાવની સંભાવના છે.

★કુંભ  (ગ.શ.ષ.સ.)

આજના દિવસે મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે.  હિસાબી કામકાજમાં સાવધાની રાખવી. આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય. નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા.

★મીન (દ.ચ.ઝ.થ.)

આજના દિવસ દરિમિયાન ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. સાથે સાથે નવા સબંધોમાં નિરાશા જણાશે.  નોકરીમાં નવી તકો ઉભી થશે. આજના દિવસે સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

Leave a Reply

Your email address will not be published.