ગૌરી ખાનનુ આઉટડોર ગ્લેમર્સ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર તસવીર ધડાધડ વાયરલ…
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન એક પ્રખ્યાત ઈન્ટિરિયર ડિઝાઇનર છે. તેઓ ઘણીવાર તેમની શૈલીને કારણે ચર્ચામાં રહે છે. ગૌરી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
તે તેના ચિત્રો દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ ગૌરી ખાને તેના સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો આ ફોટો ફોટોશૂટમાંનો એક છે.
ગૌરી ખાને આ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં તે બેંચ પર બેઠેલી જોવા મળી રહી છે. ગૌરીએ ખૂબ સ્ટાઇલિશ પોશાક પહેર્યો છે. તેણે ડ્રેસ પર બ્લેઝર અને બૂટ પહેર્યા છે. આ ફોટાને શેર કરતાં ગૌરી લખે છે, “આઉટડોર ફોટોશૂટમાં કંઈકતો વાત છે”.
View this post on Instagram
ગૌરી ખાને આ ફોટોશૂટ ‘ધ પીકોક મેગેઝિન’ માટે કર્યું છે, જેમાં તેનો ગ્લેમરસ લુક બધાના દિલ જીતી રહ્યો છે.