સ્કૂલ ડ્રેસમાં આવી દેખાતી હતી બોલિવૂડ સેલેબ્સ, તેમા નજરે પડે છે દીપિકા પાદુકોણથી લઈને સોનાક્ષી સિંહા સુધી

Spread the love

બોલિવૂડ સેલેબ્સ અભિનયની સાથે સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હોય છે.સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના જીવનની યાદગાર પળો પણ પોતાના ચાહકો સાથે શેર કરે છે.કેટલાક તેમની પહેલી કારનો ફોટો અને કેટલાક તેમના માતાપિતાને ફોટો શેર કરે છે.એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે તેમના શાળાના દિવસોની તસ્વીરો ચાહકો સાથે શેર કરી છે.આવી જ અભિનેત્રીઓ પર એક નજર નાખીએ

આ તસ્વીરમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ રેડ સર્કલમાં જોવા મળી રહી છે.આ ફોટો દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યો હતો.

દિશા પટણી શાળાના દિવસોમાં ખૂબ સામાન્ય દેખાતી હતી.આજે તેનું નામ બોલિવૂડની ખૂબ જ ગ્લેમરસ અને હોટ અભિનેત્રીઓમાં સામેલ છે.

આ તસ્વીરમાં સોનાક્ષી સિંહા લાલ વર્તુળમાં જોવા મળી રહી છે.જ્યારે સોનાક્ષીએ વર્ગ 2 માં અભ્યાસ કરતી હતી ત્યાર ની આ તસ્વીરો ચાહકો સાથે શેર કરી હતી.

આ ફોટોમાં એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના જોવા મળી રહી છે.આ તસ્વીર તેની માતા ડિમ્પલ કાપડિયાએ શેર કરી હતી.

આ તસ્વીરમાં ઉર્વશી રૌતેલા તેની સ્કૂલના મિત્રો સાથે જોવા મળી રહી છે.સફેદ રંગના સ્ટોલ માં ઉર્વશી રૌતેલા એટલી જ સુંદર લાગે છે જેટલી આજે સુંદર છે.

આ તસ્વીર અભિનેત્રી યામી ગૌતમે ચાહકો સાથે શેર કરી હતી.તસ્વીરમાં યામી ખૂબ જ સુંદર લાગી રહી છે.

પરિણીતી ચોપડાની આ તસ્વીર તેના સ્કૂલના ફંક્શન દરમિયાન લેવામાં આવી છે.આ તસ્વીર પરિણીતીએ તેના ચાહકો સાથે શેર કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *