બોલીવુડ ની આ અભિનેત્રીઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ટકી શકી નહોતી, તેને જોઇને તમે પણ કહેશો….

બોલીવુડ માં દરેક કોઈ નો સિક્કો નથી જામી શકતો. બહુ જ ઓછા લોકો હોય છે જે બોલીવુડ માં આવે છે અને પછી આ ઇન્ડસ્ટ્રી ને રુલ કરવા લાગે છે. બોલીવુડ માં પણ કેટલીક એવી અભિનેત્રીઓ હાજર છે જે અહીં આવી અને સુપરસ્ટાર બની ગઈ. ફિલ્મો બેકગ્રાઉન્ડ ના હોવા છતાં આ અભિનેત્રીઓ બોલીવુડ ની નંબર વન હિરોઈન બની ગઈ. ત્યાં કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જે સ્ટાર કીડ હોવા છતાં સફળ ના થઇ શકી. આ ઇન્ડસ્ટ્રી માં કોઈ અભિનેત્રી લાંબી રેસ નો ઘોસો સાબિત થયો તો કોઈ અહીં બહુ ઓછા સમય સુધી જ ટીકી શકી. આજ ની આ પોસ્ટ માં અમે તમને એવી 9 અભિનેત્રીઓ ના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને બોલીવુડ માં બહુ જ ઓછા સમય માટે કામ કર્યું.

એષા દેઓલ

આ યાદી માં સૌથી પહેલું નામ આવે છે અભિનેત્રી એષા દેઓલ નું. વર્ષ 2002 માં ‘કોઈ મેરે દિલ સે પૂછે’ ફિલ્મ થી પોતાના કેરિયર ની શરૂઆત કરવા વાળી એષા છેલ્લી વખત વર્ષ 2015 રીલીઝ થયેલ ફિલ્મ ‘કિલ દેમ યંગ’ માં દેખાઈ હતી.

નમ્રતા શિરોડકર

મિસ ઇન્ડિયા રહી ચૂકેલ નમ્રતા શિરોડકર એ ફિલ્મી કેરિયર ની શરૂઆત 1998 આવેલ ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હે’ થી કરી હતી. છેલ્લી વખત આ 2004 માં આવેલ ફિલ્મ ‘રોક શકો તો રોક લો’ માં નેરેટર ની ભૂમિકા માં નજર આવી હતી.

અસીન

તમિલ ની સુપરહિટ અભિનેત્રી અસીન એ વર્ષ 2008 માં ‘ગજની’ ફિલ્મ થી બોલીવુડ માં પોતાનું ડેબ્યુ કર્યું હતું. છેલ્લી વખત તે વર્ષે 2015 માં ‘ઓલ ઇજ વેલ’ માં નજર આવી હતી.

ટ્વિન્કલ ખન્ના

ટ્વિન્કલ ખન્ના એ બોલીવુડ માં ડેબ્યુ ફિલ્મ ‘બરસાત’ થી કર્યું હતું. આ ફિલ્મ 1995 માં આવી હતી. છેલ્લી વખત તે આપણે 2001 માં ફિલ્મ ‘લવ કે લિયે કુછ ભી કરેગા’ માં દેખાઈ હતી.

શમિતા શેટ્ટી

શમિતા શેટ્ટી શિલ્પા શેટ્ટી ની નાની બહેન છે. શમિતા એ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત વર્ષ 2000 માં આવેલ ફિલ્મ ‘મોહબ્બતે’ થી કરી હતી. તેના પછી છેલ્લી વખત તે 2007 માં ફિલ્મ ‘હરી પુત્તર’ માં દેખાઈ હતી.

ગ્રેસી સિંહ

ગ્રેસી સિંહ એ પોતાના બોલીવુડ કેરિયર ની શરૂઆત બ્લોકબસ્ટર ફિલ્મ ‘લગાન’ થી કરી હતી. આ ફિલ્મ વર્ષ 2001 માં આવી હતી. છેલ્લી વખત તે વર્ષ 2013 માં આવેલ ફિલ્મ ‘બ્લુ માઉન્ટેન’ માં દેખાઈ હતી.

અમૃતા રાવ

વર્ષ 2002 માં ‘અબ કે બરસ’ માં ફિલ્મી કેરિયર ની શરૂઆત કરવા વાળી અમૃતા રાવ છેલ્લી વખત વર્ષ 2013 માં આવેલ ફિલ્મ ‘સત્યાગ્રહ’ માં નજર આવી હતી.

કીમ શર્મા

કીમ શર્મા નું કેરિયર સૌથી વધારે ફ્લોપ રહ્યું. વર્ષ 2000 માં આવેલ ફિલ્મ ‘મોહબ્બતે’ તેમની ડેબ્યુ ફિલ્મ હતી. તેના પછી છેલ્લી વખત તે વર્ષે 2006 ની ફિલ્મ ‘જિંદગી રોક્સ’ માં નજર આવી હતી.

આયશા ટાકિયા

આયશા એ પોતાની ફિલ્મી કેરિયર ની શરૂઆત વર્ષ 2004 માં આવેલ ફિલ્મ ‘ટાર્જન દ વન્ડર કાર’ થી કરી હતી. છેલ્લી વખત તે વર્ષે 2011 માં આવેલ ફિલ્મ ‘મોડ’ માં દેખાઈ દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *