જો તમને પણ આવતા હોય આવા ડરામણા સપના ??, તો કરો આ ઉપાય નહીંતર…

ઘણી વખત લોકોને ડરામણા સપના આવતા હોય છે. કેટલાય લોકોના ઘરમાં દરેક સમયે કજીયો કંકાસ રહેતો હોય છે અને ઘણા લોકોને બિઝનેસ સારો ન ચાલતો હોવાને કારણે પરેશાન રહેતા હોય છે. આવા લોકોએ ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.

તમારા જીવનમાં કોઇ પરેશાની છે તો…
જો તમારી લાઈફમા કોઈ પરેશાની છે જો તમને રાતે ઉંઘ નથી આવતી આ તમામ પ્રકારની સમસ્યાથી છૂટકારો મેળવવા તમે ઘરમાં જ ઉપયોગમાં આવનાર વસ્તુનો ઉપયોગ કરી શકો છો ફટકડી. ફટકડી એક રંગહીન અને ક્રિસ્ટલીય પદાર્થ છે. ફટકડી ઘરમાં ઘણા કામોમાં ઉપયોગમાં લેવાતી હોય છે. અને તે ટોટકા રૂપે પણે ઉપયોગમાં લઈ શકાય છે. કહેવામાં આવે છે કે ફટકડીથી ઘણી સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.

રાતે ડરામણા સપના આવે છે…
જો તમને રાતે ડરામણા સપના આવે છે તો તેનાથી છૂટાકારો મેળવવા પોતાની પથારીની નીચે કાળા કપડામાં ફટકડી બાંધીને રાખવી. તેનાથી ખરાબ સપના આવતા બંધ થઈ જશે.

ઘરમા શાંતિ રાખવા આટલું કરો…
જો પરિવારના સભ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા હોય તો ઘરમાં શાંતિ બનાવી રાખવા ફટકડીનો ઉપયોગ કરી શકો છો. આના માટે પરિવારના મુખિયાની પથારીની નીચે ફટાકડીના પાણીને એક વાસણમાં ભરીને મુકવુ જોઈએ. સવારે ઈષ્ટદેવને સ્મરણ કરી પીપળના ઝાડએ જળ ચઢાવુ આ ઉપાય કરવાથી થોડા દિવસમાં જ ફરક જોવા મળશે.

નેગેટિવ એનર્જી દૂર કરવા…
ઘરમાંથી નેગેટીવ એનર્જી દૂર કરવા બાથરૂમમાં ફટકડીથી ભરેલો કટોરો રાખવો જોઈએ. દર મહિને આ ફટકડીને બદલતા રહેવુ જોઈએ. જો તમારૂ બાળક ભણવામાં કમજોર છે. અને તેની બુદ્ઘિ ભણવામાં તેજ બને તેની માટે ફટકડીનો ઉપાય કરવો જરૂરી છે. બાળકના ભણવાના ટેબલપર કે ખુરશી કે પછી તેના રૂમ પર એક ગુલાબી અને સફેદ ફટકડીનો ટૂકડો કાચની પ્લેટમાં રાખવો જોઈએ. આની અસર બાળકના ભણતર પર પણ જોવા મળશે.

ધંધામાં નફો કમાવા…
બિઝનેશમાં નફો કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે દુકાન અને ઓફિસમાં મુખ્ય દરવાજા પર કાળા કપડામાં ફટકડી બાંધી લટકાવી દેવુ જલ્દી જ બરકત થવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *