બોલીવુડ અભીનેત્રી દિયા મિર્ઝાનો આ વીડિયો થોડા કલાકોમાં જ થયો ખુબ જ વાયરલ…. તમે પણ જોઇલો….

હાલમાં જ દિયા મિર્ઝાના લગ્ન થયા છે. લગ્ન પછી, તે તરત જ કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી અને તે શૂટિંગના સેટ પર જોવા મળી હતી. હવે દિયાએ એક વિડિઓ શેર કર્યો છે જે સેટમાંથી છે.

ખાસ વાત એ છે કે આમાં તે ક્યૂટ પપી સાથે છે.

દીયા શૂટિંગના સેટ પર ખુરશી પર બેઠી છે અને તે પપ્પીને પ્રેમથી સહેલાવી રહી છે. વીડિયો શેર કરતા દિયાએ લખ્યું – ‘ રવિવારનો આનંદ એક નાનકડા પપી સાથે.’

આ વીડિયોને અત્યાર સુધીમાં 28 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *