આ ઘરેલુ ચૂર્ણના સેવનથી શરીરના બધા જ પ્રકારના દૂર થઇ જશે દુ:ખાવાઓ

Spread the love

મિત્રો જયારે આપણને શરીરના કોઈ ભાગમાં દુખાવો થાય કે આપણે તરત જ ડોક્ટર પાસે દવા લેવા માટે ભાગીએ છીએ અને આપણે હજારો રૂપિયા ખર્ચ કરી દેતા હોઈએ છીએ પણ આપણા રસોડામાં એવી ગણી વસ્તુઓ છે કે જેનાથી આપણે કેટલાક ઉપાયો કરી ને શરીરના દુખાવા મટાડી શકીયે છીએ. આજે એક એવો જ ઉપાય અને તમને જણાવીશું.

આ ઉપાય કરવા માટે 100 ગ્રામ મેથી દાણા લેવાના છે. 100 ગ્રામ સૂંઠ , 100 ગ્રામ હળદર લેવાની છે અને 100 ગ્રામ અશ્વગંધા ચૂર્ણ લેવાનું છે. આ પછી 5 ગ્રામ અજમો અને 5 ગ્રામ જીરું. આ બધી સામગ્રીને ભેગી કરીને તેનું ચૂર્ણ બનાવવાનું છે અને તેને કાચના ડબ્બામાં ભરી દો.

જે લોકોને સાંધાના દુખાવા હોય. જે લોકોને હવેલી સવારે હાથની આંગળીયો વાળવામાં તકલીફ થતી હોય અને શરીરમાં સોજા થતા હોય તો તેવા લોકોએ સવારે નાસ્તાના ટાઈમે એક ચમચી આ ચૂર્ણને મધ સાથે લેવાનું છે

અને એની પાછળ હૂંફાળું પાણી પી જવાનું છે. કાંતો આ ચૂર્ણને હૂંફાળા પાણી સાથે પણ લઇ શકાય છે. આવું જ સાંજે રાત્રીના ભોજનના 15 મિનિટ પહેલા આ ચૂર્ણ લો તેનાથી શરીરના બધીજ પ્રકારના દુખાવા દૂર થઇ જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *