આ 8 સેલિબ્રિટીઓએ જાતે બચ્ચા પેદા નથી કર્યા, જાણો કોણ કોણ છે લિસ્ટમાં ???

માતા-પિતા બનવું દરેક કપલનું સપનું હોય છે, પછી તે સામાન્ય માણસ હોય કે પછી બૉલીવુડ સ્ટાર્સ દરેક કોઈ આ ખુશી ઇચ્છતું જ હોય છે.

બોલીવુડમાં એવા ઘણા કપલ્સ છે જેમણે આ ખુશી મેળવવા માટે સેરોગેસી ટેકીકની મદદ લીધી હતી. આવો તો જણાવીએ આવા કપલ્સ વિશે.

1. કરન જૌહર:
48 વર્ષના કરન જૌહરએ હજી સુધી કોઈ સાથે લગ્ન નથી કર્યા. 44 વર્ષની ઉંમરમાં પિતા બનવા માટે સેરોગેસી ટેકનિકની મદદ લીધી હતી. સેરોગેસી દ્વારા તેના જુડવા બાળકો યશ અને રુહીનો જન્મ થયો હતો.

2. સની લિઓની:
37 વર્ષની સનીએ નિશાને દીકરી સ્વરૂપે દત્તક લીધી હતી જેના 8 મહિના પછી સની સેરોગેસી ટેક્નિક દ્વારા જુડવા બાળકોની માં બની હતી. સનીએ આ વાતની જાણકારી ટ્વીટર પર આપી હતી.

3. આમિર ખાન:
બોલીવુડમાં મિસ્ટર પર્ફેક્શનિસ્ટના સ્વરૂપે ઓળખવામાં આતા અભિનેતા આમિર ખાન અને પત્ની કિરન રાવનો દીકરો આજાદ રાવ પણ સેરોગેસી દ્વારા જન્મેલો છે. વર્ષ 2011 માં અજાદનો જન્મ થયો હતો.

4. સોહેલ ખાન:
બોલીવુડના અભિનેતા અને નિર્દેશક સોહેલ ખાનની પત્ની સીમા સચદેવએ 2000 માં પોતાના દીકરા નિર્વાનને જન્મ આપ્યો હતો. જેના પછી બીજા બાળક માટે બંન્નેએ સેરોગેસીની મદદ લીધી હતી. જેના પછી વર્ષ 2011 માં સેરોગેસી ટેક્નિક દ્વારા બીજા દીકરા યોહાનનો જન્મ થયો હતો.

5. એકતા કપૂર:
જાણીતી પ્રોડ્યુસર એકતા કપૂર 43 વર્ષની ઉંમરમાં સેરોગેસી ટેક્નિક દ્વારા એક દીકરાની માં બની છે. એકતા કપુરે લગ્ન નથી કર્યા અને તે એક સીંગલ મધર છે.

6. શાહરુખ ખાન:
શાહરુખ-ગૌરીનો સૌથી નાનો દીકરો અબરામ ખાન સેરોગેસી ટેક્નિક દ્વારા જન્મેલો છે. અબરામનો જન્મ 27 મૈં 2013 ના રોજ થયો હતો.

7. તુષાર કપૂર:
એકતા કપૂરની જેમ તુષાર કપૂરે પણ કોઈ સાથે લગ્ન નથી કર્યા. તુષાર પણ સેરોગેસી ટેક્નિક દ્વારા જ પિતા બન્યા છે અને દીકરાનો જન્મ થયો હતો. તુષાર કપૂરના દીકરાનુ નામ લક્ષ્ય છે અને ઘરમાં દરેકના લાડકા છે.

8. શ્રેયસ તલપડે:
શ્રેયસ તલપડે અને તેની પત્ની દીપ્તિના લગ્નના 14 વર્ષ પછી તેઓ સેરોગેસી ટેક્નિક દ્વારા માતા-પિતા બન્યા હતા. બંન્નેએ વર્ષ 2004 માં લગ્ન કર્યા હતા. વર્ષ 2018 માં બંન્નેએ સેરોગેસીની મદદ લીધી અને દીકરી આદ્યાનો જન્મ થયો હતો.

દોસ્તો જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ…

અને તમારો અભિપ્રાય અમને ચોક્કસ જણાવજો અને ફેસબુક ઉપર લાગણીસભર વાર્તા હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બોલીવુડ ગપ શપ,રાશિ ભવિષ્ય, વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ  ને ફોલો પણ કરી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા જ રહીશું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *