ફક્ત દુબઇ માં જોવા મળે આવી વૈભવી ગાડીઓ, જુઓ ફોટાઓ

ફક્ત દુબઇ માં જોવા મળે આવી વૈભવી ગાડીઓ, જુઓ ફોટાઓ
Spread the love

ભારત જેવા દેશ માં એક ગાડી ખરીદવા માટે લોકો ની આખી જિંદગી ની મૂડી ખર્ચાઈ જતી હોય છે,ત્યાં દુબઇ માં સોના ની કાર એ સામાન્ય બાબત છે.એ થી પણ આગણ ત્યાં તો હીરા જડેલી કાર પણ જોવા મળતી હોય છે,અને સૌથી આશ્ચર્ય થાય એવી વાત,ત્યાં ની પોલીસ પણ કરોડો રૂપિયા ની કિંમત ની કાર ચલાવતી જોવા મળે છે.

દુનિયા ની સૌથી મોંઘી કાર MERCEDES BENZ ની SL600 છે,જેના પર 3,00,000 હીરા જડેલા છે,જેની કિંમત ફક્ત 4.8 MILLION ડોલર છે,એટલે આપણા રૂપિયા માં ગણીએ તો ફક્ત અને ફક્ત31 કરોડ રૂપિયા.અને આ કાર ને ટચ કરવા માટે દુબઇ માં 1000 ડોલર આપવા પડે છે.

દુનિયા ની સૌથી મોંઘી કાર ના ફોટા:-

કસ્ટમ કાર્સ એ એક સ્ટેટસ સિમ્બોલ છે,અને દુબઇ માં ગાંડી હરીફાઈ છે.દુબઈ માં અંદાજે 27 લાખ લોકો વસવાટ કરે છે,અને તેમાં 26,000 લોકો મિલિયોનર છે.અથવા તો બિલિયોનેર છે.એનો મતલબ એ કે દરેક 100 વ્યક્તિએ 1 વ્યક્તિ કરોડ પતિ છે.એટલે ત્યાં રૂપિયા વાળું હોવું એ બહુ મોટી વાત નથી,એટલે ત્યાં કુખ્યાત થવું હોય તો તમારી સૌથી અલગ ગાડી હોવી જોઈએ.અને ત્યાં આવી સૌથી અલગ ગાડીઓ નો ભંડાર છે.

દુબઇ માં કસ્ટમ ગાડીઓ બહુ લોકપ્રિય છે,અને તેના કારણો પણ છે.પહેલું કે ત્યાં પેટ્રોલ બહુ સસ્તું છે,ત્યાં લીટર નો ભાવ અમુક પૈસા જ છે,એટલે કે ત્યાં પેટ્રોલ પાણી ના જેમ મળે છે.બીજું ત્યાં ખુબજ સારા રસ્તાઓ છે,જેથી સુપર કાર્સ તેની ભૂલ સ્પીડ માં દોડી શકે છે.અને આવી ગાડી તમારા બંગલા ની બહાર પડી હોય એટલે લોકો ને ખબર તો પડી જાય કે તમે બહુ ફેમસ વ્યક્તિ છો.

AUDI car

PLATINUM CAR

સોના થી મઢેલી SUV

Gold Mercedes SLS AMG

A gold and gem encrusted prototype model Lamborghini Aventador built in Germany by Robert Wilhelm Gulpen is on display at the Lamborghini showroom in Deira, Dubai.

પોલીસ ની Lamborghini કાર

Brabus-Mercedes-G63-AMG-Dubai-Police-Car

Cadillac Escalade Limo

Lamborghini Aventador Duo

Mercedes-Benz SLS AMG Roadster

Really double-wides: doublewide jeep in Dubai front end

Rolls Royce

2014-lamborghini-aventador-lp-700-4

Devel Sixteen Claims 5,000 HP, 348-MPH Top Speed Made In Dubai

World’s Most Expensive Car: Gold and diamond Lamborghini goes on show in Dubai

A UAE resident has bought a custom-made Bugatti L’Or Blanc – the world’s most expensive car in the world – for an estimated $2.4 million (Dh9 million).

Dubai Taxi, Bugatti Veyron

દુબઇ ના પોલીસ વાળા આવી મોંઘી એટલે કે કરોડો રૂપિયા ની કાર વાપરે છે….

દુબઇ માં આવી ક્લાસિક કાર પણ દેખવા મળી જાય છે.

Leopard print

 21 Kg GOLD bike made by a team in Dubai!

rajesh patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *