
દરેક લોકો એવું વિચારતા હોય છે કે કેવી રીતે તે સામે વાળી વ્યક્તિને ઈમ્પ્રેસ કરી શકે અને એના પાર્ટનર ને તેના તરફ આકર્ષિત કરી શકે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા શરીરના ક્યાં ભાગ પર દરેક છોકરી ની નજર જાય છે. તમારા શરીર ના ક્યાં ભાગ ઉપર હંમેશા છોકરીઓ મરી જવા માટે તૈયાર રહે છે? આજે અમે તમને એક એવી વાત જણાવીશું કે કેવી રીતે છોકરીઓ આકર્ષિત થાય છે અને ક્યાં ભાગ ને જોઇને છોકરીઓ વધારે આકર્ષિત થાય છે.
આ આર્ટીકલમાં વાચો કે તમારે તમારા શરીર ના કયા ભાગો પર વધારે ધ્યાન દેવું જોઈએ. જેનાથી છોકરીઓ તમારી તરફ આકર્ષિત થાય.
છોકરાઓ ની આ ભાગ ઉપર આકર્ષિત હોય છે છોકરીઓ
જ્યારે અમુક છોકરી ઓને પૂછવામાં આવ્યું કે છોકરાઓ ના શરીરનો કયો ભાગ છોકરી ઓને સૌથી વધારે પસંદ આવે છે અને કયો ભાગ વધારે સેક્સી લાગે છે, તો કેટલાક એવા જવાબો અમને મળ્યા જે તમારા હોંશ ઉડાવી દેશે. દરેક છોકરીઓ પાસેથી અલગ અલગ જાણવા મળ્યું. મોટાભાગની સૌથી વધારે છોકરીઓએ કહ્યું કે તેઓને છોકરા ના હોઠ સૌથી વધારે સેક્સી લાગે છે, ત્યાર પછી જે જવાબો સૌથી વધુ આવ્યો તે હતી છોકરાની આંખો, કેટલીક છોકરીઓ અહી પણ કંફ્યુઝ હતી, તેઓને તે સમજમાં આવી રહ્યું ન હતું કે તેઓ શું જવાબ આપે.
એક છોકરીએ સૌથી વધુ આકર્ષિત જવાબ આપ્યો, પહેલા તો તેણે કહ્યું કે તેને છોકરા ની છાતી ખુબ જ વધુ પસંદ આવે છે, પરંતુ તે પછી તેણે એમાં એક એવી શરત જોડી દીધી હતી કે ‘chest should be shaved’ છાતી પર વાળ ન હોવા જોઈએ. એક છોકરીએ તેના કરતા એકદમ અલગ જ જવાબ આપતા કહ્યું કે તેને એવા છોકરાઓ પસંદ છે જે છોકરાને તેમના છાતી પર વાળ હોય છે.
છોકરીઓ એ તેમની એકદમ બિંદાસ રાય આપતા કહ્યું કે છોકરા ની આંખો બતાવે છે કે તે કેટલી સેક્સી છે. કેટલાક લોકોનું કહેવું હતું કે છોકરાની એબ્સ પણ તેમને સેક્સી બનાવે છે. એક છોકરીએ તો એ પણ કહ્યું કે તે સૌથી પહેલા છોકરાના ખભા પર નજર પાડે છે જેથી તેને ઓળખી શકે કે તે શુ તે છોકરો ના ખભા પર તેના માથાને રાખીને સુઈ શકે છે.
મોટાભાગ ના છોકરાઓ ક્લીન શેવ કરીને વિચારે છે કે છોકરીઓ તેમની તરફ આકર્ષિત થશે, પરંતુ એક વિડિઓ માં એક છોકરીએ કહ્યું હતું કે તેને એવા છોકરાઓ વધારે પસંદ આવે છે જે છોકરાઓ દાઢી રાખે છે. ઘણી છોકરીઓ ને દાઢી વગરના છોરા વધારે પસંદ હોય તો અમુક છોકરીઓ ને દાઢી વાળા છોકરા વધારે પસંદ આવે છે. ઘણી છોકરીઓ એ એમ પણ કહ્યું કે તેઓ છોકરાઓ ની રેખાને પણ આકર્ષિત કરે છે.