
આજ કાલ તો હાર્ટ એટેક આવવાનો આકડો ખૂબ વધી ગયો છે ને દરેક લોકો તેને નજર માં લેતા નથી પણ તે ખૂબ ભયાનક હોય છે આ ઉપચાર થી દરેક લોકો હદય ની નળી ને બ્લોક હોય તો પણ ખૂલી જશે. દરેક લોકોની ખાણીપીણી બદલાઈ ગઈ છે. બજારનું ખાવાનું વધી ગયું છે, જેના કારણે ઘણી સમસ્યા થાય છે. કારણે કોઇને કોઇ કોઈ પણ બીમારીથી પરેશાન હોય જ છે. જેમાથી એક સમસ્યા છે નળી બ્લોકેજની.
નળીઓ બ્લોક થતી હોય કે થઈ હોય તેવા લોકોને ખુબ જ સમસ્યા થતી હોય છે. નળી બ્લોકેજની સમસ્યા જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે. શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. પરંતુ જો આ કામમાં વિધ્ન આવે તો નળી બ્લોક થવાની શરૂ થઇ જાય છે.
નળી બ્લોક થાય એની અસર સાથળ અને પગમાં થઇ શકે છે. અન્ય ભાગમાં પણ એની અસર જોવા મળે છે. જેને બરાબર થવામા થોડો ઘણો સમય પણ લાગી શકે છે. પેશાબ અને ટોઇલેટ લાગે ત્યારે એને ક્યારેય રોકવું નહિ. શરીર ની બ્લોકકેજ નળી ખોલવા માટે ૧ ગ્રામ તજ, 10 ગ્રામ કાળા મરી, તમાલપત્ર, મગજતરી, સાકર (આખી), અખરોટ, અળસી આ દરેક વસ્તુને મિક્સ કરીને પાવડર બનાવી લેવો.
આ તૈયાર પાવડરના સરખા ગ્રામે પડીકા બનાવી લેવા. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ હુંફાળા પાણી સાથે લેવુ. એક કલાક સુધી કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું. આવું દરરોજ નિયમિત કરવાથી પગથી લઈને માથા સુધીની તમામ નળી ની સમસ્યા દુર થઇ જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવન દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય. આ ઔષધિ ને ત્યાં સુધી સેવન કરવું જોઈએ કે જ્યાં સુધી સમસ્યા દૂર ન થાય.
આ પાવડરનું સેવન સવારે ભૂખ્યા પેટે હુંફાળા પાણી સાથે કરવું, આ નુસખાથી ખૂબ જ ફાયદા મળે છે. આ ચૂર્ણ બે ગ્રામ સવાર સાંજ પાણી સાથે ફાંકી જવું. એ ઉપરાંત ‘અર્જુન ક્ષીરપાક’ પણ લઇ શકાય છે. જે ઔષધો જો નિયમિત લેવામાં આવે તો ‘બાયપાસ’ જેવી બીમારીઓની ઝંઝટ માંથી ખુબ જ જલ્દી બહાર નીકળી શકાય છે. જો દરરોજ સવારમાં ભૂખ્યા પેટે આ વસ્તુનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરમાં રહેલી નળી બ્લોક થઈ ગઈ હોય તો એ ખુબ જ જલ્દી એની સમસ્યા દુર થઇ શકે છે.