આવા છે આમળાના ચમત્કારિક ફાયદાઓ, તમે તે જાણીને રહિ જશો દંગ….

આમળાનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા બધા ચમત્કારિક ફાયદા થાય છે. આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે આંખોની રોશની માં વધારો કરે છે. તથા વાળની સુંદરતામાં વધારો કરે છે. આપણા શરીર માટે દરેક આવ્યો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.

 

 

આમળામાં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે. તે ઘણી બધી બીમારીથી આપણા શરીરને લડવા માટે મદદરૂપ થાય છે.આમલા ઘણી બધી બીમારીથી આપણા શરીરને પૂરતું રક્ષણ પૂરું પાડે છે. આમળામાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામીન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, વિટામિન એ, વિટામિન ઈ હોય છે.

તો ચાલો જાણીએ આમળા ના ફાયદા સેવન કરવાથી આપણા શરીરને કયા કયા ફાયદા થાય છે. ઋતુ પરિવર્તનની સાથે ઘણા વ્યક્તિને થતી હોય છે. પરિવર્તન થવાની સાથે પણ વ્યક્તિને ને તાવ, શરદી, ઉધરસ જેવી સમસ્યા થતી હોય છે. આવા સમયમાં દિવસમાં ત્રણવાર આમળાનો મુરબ્બો કે આમળા ના કટકા ની સાથે દૂધ પીવું જોઈએ. તેનાથી શરદી તાવ વગેરે સમસ્યામાં રાહત મળે છે.

 

આવી ઋતુ પરિવર્તન ના કારણે થતી કોઈપણ સમસ્યાનું નિરાકરણ આમળા દ્વારા કરવામાં આવે છે. આમળાનું સેવન કરવાથી ઋતુ પરિવર્તનના ફેરફાર ના લીધે થતા કોઈપણ રોગ કે કોઈપણ ઇન્ફેક્શનની આપણા શરીર ઉપર અસર થતી નથી. આમળાનું સેવન કરવાથી આપણા શરીરને બીજા અન્ય ઘણા લાભ પણ થતા હોય છે.

ઘણા લોકોને પેશાબ દરમિયાન બળતરા થતી હોય છે. તે સ્થિતિમાં આમળામાં મધ ઉમેરી અને તેનું સેવન કરવું જોઇએ. તેનાથી આમળા પેશાબમાં થતી બળતરા દૂર થાય છે. ડાયાબિટીસના દર્દીઓને આમળાનું સેવન કોઈપણ વરદાનથી ઓછું નથી. જો તમે ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા હો તો તમારે હળદરની સાથે આમળાનું સેવન કરવું જોઇએ.

 

 

તેનાથી શરીરમાં રહેલા ગ્લુકોઝ પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે. તથા શરીરમાં કુદરતી રીતે ઇન્સ્યુલિન બનતા હોય છે. ડાયાબિટીસ ના દર્દી જોવા આમળાનું સેવન કરે તો શરીરમાં બનતા કુદરતી ઇન્સ્યુલીન રીતે બંધાય ઈન્સ્યુલીનના પ્રમાણમાં વધારો જોવા મળે છે.

એટલા માટે નિયમિત રીતે ડાયાબિટીસના દર્દીઓએ આમળાનું સેવન કરવું જોઇએ. તેનાથી બ્લડશુગર માં ઘટાડો જોવા મળે છે. તે ઉપરાંત આમળાનું સેવન કરવાથી પાચનતંત્ર નો વિકાસ થાય છે. જો કોઈપણ વ્યક્તિને પથરી ને લગતી સમસ્યા હોય તો આમળાનું સેવન આવા પ્રકારની સમસ્યામાં રામબાણ ઈલાજ સાબિત થશે.

 

 

આમળાનું ચૂર્ણનું સેવન કરવાથી પથરી ને લગતી સમસ્યા કિડનીની સમસ્યામાં રાહત પ્રાપ્ત થાય છે. આવું કરવાથી ૫૦ દિવસમાં જ તમારી પથરી પેટમાંથી નીકળી જશે. જો કોઈપણ વ્યક્તિને પથરી ને કે રક્તચાપ બીમારી હોય તો તે વ્યક્તિ આમળાનું સેવન કરવું જોઈએ.

આમળાનું સેવન કરવાથી પથરીમાં રાહત મળે છે.  કોઈ પણ વ્યક્તિને આંખને લગતા કોઈપણ રોગ હોય તો તે વ્યક્તિ આમળાનું સેવન રોજ કરવું જોઇએ આંખની દ્રષ્ટિ માં વધારો કરે છે. આમળાનું નિયમિત રીતે સેવન કરવાથી લોકોની આંખની દ્રષ્ટિ માં વધારો જોવા મળે છે.

 

 

તે ઉપરાંત નાના બાળકોએ દરરોજ આમળાનું સેવન કરવું જોઇએ તેનાથી તેમને આંખની દ્રષ્ટિ માં વધારો થાય છે. તો નંબર આવતા નથી. જો કોઈપણ વ્યક્તિને ચામડીને લગતી કોઈપણ સમસ્યા હોય તો તે વ્યક્તિ આમળાનું સેવન દરરોજ કરવું જોઈએ. આમળાનું સેવન કરવાથી ચામડી માં થતો બગાડ તથા લોહી શુદ્ધ કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.

 

 

આમળાનું સેવન દરરોજ નિયમિત રીતે કરવાથી લોહી અત્યંત શુદ્ધ થાય છે. તથા લોહીનો બગાડ ઓછો અને ઘટી જાય છે. તેથી ચામડીમાં કોઈપણ પ્રકારના વિકાર જેવા જેવા કે ચામડી સફેદ ડાગા વગેરે પ્રકારના કોઈ પણ ડાઘ શરીર ઉપર થતા નથી. તેથી તે વ્યક્તિને ચામડીને લગતી સમસ્યા હોય તે વ્યક્તિ નિયમિત રીતે આમળાનું સેવન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *