આ છે બોલીવુડ સુપર સ્ટાર અક્ષયકુમારનુ ગોવામાં આવેલ કરોડોનું ઘર, જુઓ તેની સુંદર તસવીરો…

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી છે.અત્યારે રામ સેતુનું શૂટિંગ કરી રહ્યા છે.આ ફિલ્મમાં જેક્લીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચા અક્ષયની સાથે જોવા મળશે.

અક્ષય કુમાર વ્યવસાયિકની સાથે અંગત જીવનની પણ સંપૂર્ણ સંભાળ રાખે છે અને પરિવાર સાથે મુક્ત સમય વિતાવે છે.અત્યારે અક્ષય કુમારનું પ્રિય સ્થળ ગોવામાં તેમનું ભવ્ય ઘર છે.

જીક્યૂ અનુસાર અક્ષયે આ ઘર લગભગ એક દાયકા પહેલા 5 કરોડમાં ખરીધ્યું હતું.આ એક પોર્ટુગીઝ શૈલીનું વિલા છે જેમાં દરેક સુવિધા છે.

એક ઇન્ટરવ્યુમાં અક્ષયે કહ્યું હતું કે ‘મને ગોવામાં જવું ગમે છે.મને ગોવાથી પ્રેમ છે ત્યાં ખૂબ શાંતિ છે.ત્યાં દરેક મને ઓળખે છે અને ત્યાં કોઈ મને પરેશાન કરતું નથી.આખા દેશમાં આ એકમાત્ર જગ્યા છે જ્યાં હું શાંતિથી રહી શકું.

સુપરસ્ટાર હોવા છતાં અક્ષય કુમાર તેની દિનચર્યાની પૂરેપૂરી કાળજી લે છે.તે સવારે 4-5 વાગ્યે ઉઠે છે અને સવારે વર્કઆઉટ પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *