બાવળનો ગુંદર ઘણા રોગો માટે છે રામબાણ ઈલાજ, જાણી લો તેના ગજબ ના ફાયદા…
બાવળના ગુદરથી તમે વિચાર્યું પણ નહીં હોય તેવા તેના ફાયદા છે અને જેના વિશે જાણીને તમે પણ વિચારમાં પડી જશો અને આ ગુંદરના ફાયદા તમારા સ્વાસ્થય માટે તેમજ અનેક પ્રકારના રોગોને પણ તમારાથી દૂર કરે છે તેમજ તમારા માટે આ ફાયદાકારક બનશે.
તેમજ અહીંયા જણાવ્યું છે કે તે કાંટાળો બાવળ ખરેખર ખુબ કામ ની વસ્તુ છે અને તેમજ આ બાવળના ફાયદા ગણ્યા ગણાંય નંહી અને વિણ્યા વિણાય નંહી એટલા છે તેમજ તેના ઘણા ફાયદા છે અને તેમજ તેમાંના અમુક ફાયદા હું તમને જણાવીશ
અને જેમાં છે કે દાંત ના રોગોમાં અકસીર છે અને તેમજ પાયોરીયા હોય કે પછી દાંત દુખતા હોય આ બાવળના પૈઇડા ને ચાવી જાવ દુખાવો ગાયબ થઈ જશે અને સુકા પૈઇડા માંથી ચુર્ણ બનાવીને ડબ્બી ભરી રાખો અને કરો દંત મંજન રોજ તો પણ ફાયદો જોવા મળશે.

ત્યારબાદ જો તમારે ગુટખા ખાવાથી સાંકડુ થઇ ગયેલુ મોઢુ પણ આ બાવળના પૈઇડા ખોલી આપે છે અને તેમજ ફકત પૈઇડા ને ગુટખાની જેમજ દીવસમાં સાત વાર દર કલાકે ચાવીને મોઢામાં તેના રસને મોં માં ભરી ને મોઢાની અંદર જ મમળાવવો તો તે પણ ખૂબ જ ફાયદાકારક છે
અને તેમજ જે 45 દિવસ માં આખો લાડુ ખાઇ શકાય તેટલી મોં ફાડ પહોળી થઇ જશે.ત્યારબાદ આ ડાયાબીટીસ આવે ઍટલે તેના ભાઇબંધ નપુંસકતાને સાથે લઇને આવે છે અને તેમજ આ ડાયાબીટીસ અને નપંસકતા બંનેને આ બાવળ એક સાથે દુર કરે છે તેવું પણ જણાવ્યું છે.
ઘા વાગ્યો હોય તો લગાવી દો આ ની લુગદી લોહી વહેતુ તુરંત બંધ થઈ જશે અને તેમજ બહેનોને માસીકને લગતા પ્રોબ્લેમ જેમેકે વધુ પડતુ બ્લીડીંગ પણ આ બાવળના પૈઇડા અને ગુંદર અટકાવે છે તો તમે આ ઉપાય પણ કરી શકો છો અને તેમજ આ ઉપરાંત શ્વેતપ્રદરમાં પણ રાહત આપે છે.
તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ નપુસંકતા અને તેને રીલેટેડ પુરુષોના પ્રોબ્લેમનુ પણ સોલ્યુશન આ પૈઇડા અને બાવળનો અર્ક છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમજ આ સુતરનું કપડું લાવી નેતેને લાકડાની ફ્રેમ પર ટાઈટ બંધી તેના ઉપર બાવળ ના કુણા પૈઇડા ઘસવા તેનોરસ થઇ કપડું તર ભીજાય જાય ત્યારે સુકાઈ જાય ત્યારે સાચવી રાખવું જોઈએ.

તેમજ કહેવામા આવ્યું છે કે જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી ચીથારું ફાડી દૂધ માં ઉકાળી ગાળી ઉપયોગ માંલેવું ધાતુ માટે ખુબજ ઉપયોગી છે તેવું બનાવવામાં આવ્યું છે અને તેમજ ગળાનું ઇન્ફેકશન થયુ હોય તો કોગળા કરો અને આવું કરવાથી પણ તમને ફાયદો મળશે અને આ પૈઇડા ના ચુર્ણના સ્કીન ડીસીઝ હોય કે ખરજવા જેવુ હોય તો તેમાં પણ આ બાવળનો ગુંદર સારુ કામ આપે છે.
તેની સાથે જ આ અસ્થમા,શરદી કે કફ હોય તેમાં પણ આ ચીજ રામબાણ છે તેવું જણાવ્યું છે અને તેમજ ઝાડા થયા હોય કે મરડો તેમાં પણ ગુણકારી છે આ કાંટાળો બાવળ તો જરૂર આનો ઉપાય આજમાવો.
તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આંખ ઉઠી હોય તો પાનની લુગદી બનાવીને આંખ ઉપર રાખી મુકો અને ત્યારબાદ તમે ગમે તેવો કંજક્ટીવાઇટીસ હોય તો પણ એક દિવસ માં રાહત મળશે અને તેમજ જો વાળનો પ્રોબ્લેમ હોય તો કરો હેર વોશ વાળ ખરતા બંધ થઇ જશે અને વાળ પણ રેશમ જેવા બનશે
અને તેમજ તાવમાં પણ કામની વસ્તુ છે અને હા મોટી ઉમરે થતો અલ્ઝાઇમરનો રોગ ત્રાસદાયક હોય છે અને તેમજ આ હાર્ડ ડીસ્ક કોરી થઇ જાય છે પણ એવામાં જ આ રોગમાં પણ ખુબ રાહત આપે છે આ બાવળ તો જરૂર આ ઉપાય આજમાવો.

બાવળ.
તેની સાથે જ વાત કરવામાં આવે તો કહેવાયું છે કે બાવળની પત્તી ઝીણી અને સ્વાદમાં તુરી હોય છે અને તેમજ આ ફુલ નાની દડી જેવાં હોય છે અને તેમજ લાંબી રુંવાટીવાળાં, પીળાં અને સહેજ સુગંધીવાળાં હોય છે
જેમાં કહેવાય છે કે આ તેની શીંગને બાવળના પડીયા કે પૈડા કહે છે અને તેમજ તેના વૃક્ષમાંથી સફેદ કે સહેજ રતાશવાળો ગુંદર નીકળે છે અને ત્યારબાદ જે કમરના દુખાવામાં અને વસાણામાં વપરાય છે તો તેનું ધ્યાન રાખો.

એવું પણ કહેવામા આવ્યું છે કે આ સગર્ભા મહીલા બાવળનાં સુકાં કે લીલાં પાન ચાવીને ખાય તો માબાપ બંને શ્યામ હોય તો પણ બાળક ગોરું અને રુપાળું આવે છે એવું પણ જણાવ્યું છે અને તેમજ આ બાવળનો ગુંદર વાનો રોગ મટાડે છે તેની સાથે સાથે આ મહીલાઓને શક્તી પણ આપે છે અને તેમજ આ પ્રદરનો રોગ મટાડે છે .
જણાવ્યું છે કે આ બાવળના પડીયાનું ચુર્ણ 1-1 ચમચી દીવસમાં ત્રણ વાર ખાવાથી કે ઘા ચાંદા કે દુઝતા હરસ પર લગાડવાથી વહેતું લોહી અટકે છે એવું પણ માનવામાં આવી રહ્યું છે તેમજ મોંઢામાં અવાર નવાર ચાંદાં પડતાં હોય છે
અને તેમજ આ દાંતના પેઢાં મસુડાં ફુલી જતાં હોય તેમજ મોંમાંથી વાસ આવતી હોય અને જો દાંત હલતા હોય અને લોહી નીકળતું હોય તો પણ આ ગુંદર કામમાં આવશે અને આ ઉપરાંત છાલનો ઉકાળો કરી કોગળા કરવાથી પણ ખૂબ જ લાભ થાય છે