આદુની છાલને ફાલતુ સમજીને ફેંકી નહી દેતા તેનાથી પણ થાય છે અદભુત ફાયદાઓ…
આદુ દરેકના કિચનમાં સરળતાથી મળી જાય છે સામાન્ય રીતે તેનો ઉપયોગ શાકભાજી અને ચાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવી છે જ્યારે પણ આપણે કોઈપણ ચીજ માં આદુ નાખીએ છીએ ત્યારે સૌથી પહેલાં તેની છાલ ઉતારી એ છીએ લગભગ દરેક વ્યક્તિ આ છાલને ફાલતુ સમજી અને રહી પણ શકે છે જો તમે પણ આવું કરો છો તો તેના પહેલા આર્ટીકલ જરૂરથી વાંચો.
તમને આ જાણીને આશ્ચર્ય થશે કે આદુની જેમ જ તેની છાલ પણ ખૂબ જ લાભકારી હોય છે આદુમાં પોટેશિયમ આયર્ન એન્ટીઓક્સિડેન્ટ્સ કેલ્શિયમ અને વિટામિન જેવા અનેક પોષક તત્વો હોય છે તે આપણે ઇમ્યુટી ને વધારે છે તેવામાં આદુની છાલ માં પણ અનેક લાભકારી ગુણ હોય છે.
આદુની છાલ ના ફાયદા

જો તમને ઉધરસ થઈ જાય અને તેને દૂર કરવા માંગો છો તો આદુ રામબાણની રીતે કાર્ય કરે છે તમારે તેની છાલને ભેગી કરી અને તડકામાં સુકાવી દેવી જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને મિક્સરમાં પાઉડર બનાવી લેવો અને જ્યારે પણ ઉધરસ આવે ત્યારે મગજની અંદર આદુનું પાઉડર સમાન માત્રામાં હળવા ગરમ પાણીમાં મિક્સ કરી અને ખાઈ લેવું તેનાથી તમને આરામ મળશે.

શાકનો સ્વાદ વધારવા માટે આધુનિક છાલ કામ આવી શકે છે ફુલાવર જેવા શાકભાજીને વરાળથી બાફવા પહેલા તેમાં આદુની છાલ ને નાખી દેવી તેનાથી તમારી શાકભાજીમાં અલગ ફ્લેવર મળશે અને સ્વાદ ડબલ થઇ જશે.

ઘણા લોકો હોય છે જેને આધારે વાડી ચાય પીવાની સારું લાગે છે તેવામાં આદુની છાલ ને ધોઈ અને પાણીમાં ઉકાળી તેની જાય બનાવીને પી શકો છો તેવું કરી તમે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારી શકો છો તેનું કારણ એ છે કે આદુમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ immunity booster ની રીતે કાર્ય કરે છે.

જો તમને પેટ સંબંધી કોઈ બિમારી હોય તો આદુની છાલને પાણીમાં ઉકાળી અને તેનું સેવન કરવું પેટની દરેક બીમારીમાં આરામ મળશે.

જો તમે શું તો પીવાના શોખીન હોય તો તેમાં આદુની છાલ નો ઉપયોગ કરી શકો છો તે માત્ર સૂપનો સ્વાદ વધારશે એટલું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે આદુની છાલની શાકભાજીની સાથે ઉકાળી તેનો સૂપ બનાવી શકો છો તેનાથી ખૂબ જ ફાયદો મળશે