
ઠંડી નો સમય આવી રહ્યો છે ત્યારે આપણા દરેક ગુજરાતી ના ઘરે આદુ ની ચાય બનતી હોય છે અને ઠંડી માં ગરમા ગરમ આદુ વારી ચાય મોજે મોજ કરાવી દે આવું આદુ નો ઉપયોગ કરવા પાછળ તેના ફાયદા છે
આદુ ની અંદર એન્ટીઇન્ફ્લીમેન્ટરી, એન્ટીબેક્તેરીઅલ અને એન્ટીઓક્સીદ્ન્ત ગુણો ખુબજ પ્રમાણમાં હોય છે જે આપણી સામાન્ય સમસ્યા જેવી કેમાથાનો દુખાવો,સરદી ઉધરસ અને અપચા ની સમસ્યા માં આપણે ફાયદો કરે છે
તેમજ તેની અંદર વિટામીન એ, વિટામીન ઈ,આયર્ન, વિટામીન ડી અને કેલ્શિયમ ખુબજ પ્રમાણમાં હોય છે તો ચાલો જાણીએ આદુ ના ફાયદા…
આદુ ના સેવન થી થાય છે ગજબ ના ફાયદાઓ :
આદુ ની અંદર એન્ટી બેક્તેરીઅલ અને એન્ટીઓક્સીદ્ન્ત ગુણ હોય છે જે ઘણીબધી બીમારીઓ થી બચવવા મા મદદ કરે છે તેમેજ વિટામિન્સ ભરપુર છે જે તમારા શરીર ને જરૂરી ઉર્જા પૂરી પાડે છે અને ઈમ્યુંની બુસ્ટર નું કામ કરે છે.
તમને જો ભૂખ નથી લાગતી તો આવા સમયે તમને ખુબજ ફાયદો કરે છે આદુ ને જીણું કાપી તેની અંદર થોડું ઉમેરી રોજ થોડું થોડું સેવન કરવાથી તમારું પેટ સાફ રહેશે અને ભૂખ પણ લાગશે.
જો તમને માઈગ્રેન ની સમસ્યા હોય તો તેમાં પણ આદુ નું સેવન કરવાથી ફાયદો થાય છે.
જો તમને ડાયાબીટીસ ની સમસ્યા હોય તો આદુ નું સેવન કરવાથી ફાયદો રહે છે અને તમારી કીડની ને થતું નુકશાન ખુબજ ઓછુ થઇ જાય છે.
એક મીનેસ્તા યુનિવર્સીટી ના વિજ્ઞાનિક એ કરેલ શોધ મુજબ આદુ કોલેસ્ટ્રોલ કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે.
આદુ ની અંદર રહેલ ગુણો તમને શરીર નો દુખાવો હોય તો તમે પણ રાહત આપે છે તે સાથે સાથે તમને સરદી ઉધારસ અને માથા ના દુખાવામાં માં પણ ફાયદો કરે છે.
જો તમને તમારી ત્વચા ને સારી કરવા ઈચ્છો છો તો રોજ સવારે ખાલી પેટે આદુ નો એક નાનકડો ટુકડો નવસેકા પાણી સાથે સેવન કરવું.
આદુ ના પાવડર નો ઉપયોગ ઓવેરિયન કેન્સર ના ઈલાજમાં કામ આવે છે તેની અંદર રહેલ તત્વો ઓવેરિયન કેન્સર ના સેલ ની સામે લડે છે.
જો તમને સ્થૂળતા થી છુટકારો મેળવવો છે તો તમને આદુ ની ચાય નું સેવન કરવું જોઈએ તે તેની અંદર ખુબજ સારો ફાયદો કરે છે તેની અંદર કૌરિટિસોલ નામનું તત્વ હોય છે જે પેટ ની ચરબી અને શરીર ની વધારી ચરબી ને ઓછુ કરવામાં મદદ કરે છે.
આદુ નું સેવન ક્ર્વારથી આપું હ્રદય સ્વસ્થ રહે છે તે આપણા શરીર ની અંદર કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરે છે તેમજ બ્લડપ્રેશર ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આદુ ની અંદર જીંજરોલ નામનું તત્વ હોય છે જે માસપેસીઓ અને સાંધાના દુખાવા ઓછા કરે છે, જો સંધિવાની ની શરૂઆત જ હોય ત્યરે તે ખુબજ અસરકારક સાબિત થાય છે
જો શરીર પર સોજા હોય તો તમને તે વધુ સોજા હોય ત્યાં આદુ ના તેલ ની માલીશ કરવા થી ફાયદો થાય છે.
આદુ વિશે ધ્યાન માં રાખવા જેવી બાબત
બે વર્ષ થી ઓછી ઉમર ના બાળકો ને આદુ નું સેવન ના કરાવું
સામાન્ય રીતે એક દિવસ ની અંદર યુવા વ્યક્તિએ 4 ગ્રામ થી વધુ આદુ નું સેવન કરવું નહિ જેમાં ભોજન માં વાપરવામાં આવેલ આદુ પણ આઈ જાય છે.
કોઈ સીરીયસ સમસ્યામાં આદુ ના પ્રમાણ ની માહિતી તેમજ તેની આડ અસર ની માહિતી માટે ડો. ની સલાહ અચૂક લો
આ રીતે બનાવો આદુ ની ચા
આદુ ની ચા એ તમને તાજગી અને સ્ફૂર્તિ નો અનુભવ કરાવશે તેમજ તેની અંદર રહેલ કેફીન નો કોઈ અશર થશે નહી.1 તપેલી નીઅંદર સાડાચાર કપ પાણી ઉકળ તેમાં બે ઇંચ જેતુ આદુ અને તુલસી ના પાંદડા ઉમેરી તેને કુટી લો
આ પેસ્ટ ની અંદર તમે ઈચ્છો તો સુકા ધાણા પણ ઉકળતા પાણી માં ઉમેરી શકો છો.ચા ને ઉકળી ગયા પછી તમા થોડું લીંબુ અને ગોળ ઉમેરી તેનું ગરમા ગરમ સેવન કરો.