ગુજરાત વિકાસની દૃષ્ટિએ ઝડપથી વધી રહ્યું છે ત્યારે અહીં ઘણા બધા ગામડાઓ અને શહેરો છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. વાસ્તવમાં, ગુજરાતમાં એવા ઘણા ગામો છે જે તેમના સૌંદર્ય અને પ્રગતિને કારણે પ્રખ્યાત છે. આજે આપણે આમાંથી એક ગામની ટૂર પર જઈશું. તે “ગુજરાતના પેરિસ ગામ”...
