અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં જોવા મળેલી અભિનેત્રી એવલિન શર્મા 12 નવેમ્બરે પહેલા બાળકની માતા બની છે. હવે અભિનેત્રીએ પોતે પહેલી વખત પોતાના ચાહકો સાથે પોતાની ન્યૂબોર્ન પુત્રીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાં એવલિન તેની પુત્રીને તેની છાતી...
