બોલિવૂડ અને ક્રિકેટનો ખૂબ જૂનો સંબંધ છે. આ બંને ચીજોને લઈને ભારતીયોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. સાથે જ બોલીવુડ સ્ટાર્સ અને ક્રિકેટ ખેલાડીઓ વચ્ચે લવ અફેયર પણ ખૂબ સામાન્ય છે. આપણે તેના ઘણા ઉદાહરણો જોઈ ચુક્યા છીએ. તેમાંથી કેટલાકે લગ્ન પણ કરી લીધા છે....
