મેષ વિષ યોગને કારણે આજે વાણી ઉપર સંયમ રાખવો જોઈએ. પારિવારિક અને વ્યવસાયિક બાબતોમાં ખાસ જાગ્રત રહેવું. રચનાત્મક કાર્યમાં તમારું મન લગાવો. વૃષભ તમને તમારા પિતા અથવા ધર્મ ગુરુનો સહયોગ મળશે. રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે. શાસન સત્તાનો સહયોગ રહશે. વ્યવસાયિક પ્રયત્નોમાં સમૃદ્ધિ આવશે. સંબંધોમાં મધુરતા...
